SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] ૨૫. કુમારવાન્નતિ, A+T ૬, શ્નો. ૨૮ ૨૬. Epigraphia Indica, Vol. XI, p. 28 ૨૬. કૌટલ્યના સાલકી ફાલ અર્થશાષ્ટ્રમાં ગણિકાધ્યક્ષના ખાતાનું નિરૂપણ કરેલું છે (૨, ૨૭). ,, ૨૭. રામલાલ મેાદી, “સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ,” પૃ. ૩૨, ટિપ્પણ. ઈ. સ. ૧૩૧૭ માં અરબ પ્રવાસી ઇબ્ન બતુતાએ બંગાળાના વર્ણનમાં દાસી એક સુવણ દીનારમાં તથા દાસ એ દીનારમાં ખરીદાતાં હેવાનું લખ્યું છે. ૨૮. હેલપતિ, રૃ. ૪૪-૪૭ ૨૯, ભાઈઓ વચ્ચે થયેલી મિલકતની વહેંચણીના એક દસ્તાવેજમાં (‘વિભ’ગપત્ર’માં) વહેચવાની પૂર્વપુરુષાપાર્જિત મિલકતમાં હ્રાસવાસીપ્રવૃતિષ્ઠ-દાસદાસી વગેરે-ના ઉલ્લેખ છે (સદ્ધતિ, રૃ. ૪૬). ૩૦. એજન, પૃ. ૪૫ ૩૧. ૬ સ્ત્રીનામુવમોનઃ ટ્વિના રેફ્ટ વન । [ 31. —बृहस्पतिस्मृति, व्यवहार कांड, मुक्ति, लोक २९ . ૩૨. હેલપદ્ધતિ, રૃ. ૧૩-૧૪ ૩૩. આ લેાકભાષામય સ`સ્કૃત વાકયપ્રયાગનું શબ્દાંતર-ભાષાંતર ક'ઈક આવું થાયઃ • સ્વામી ( રાજ્યાધિકારી) પાસે પીડે હાથ દેવડાવીને, ફરીથી સદાચાર ભણીને અર્થાત્ હવેથી સારી રીતે વતો એવા ભાવથી વહાલપૂર્વક ઠપકો દેતાં પીઠ થખડાવીને.” ૩૪. સાલકીકાલનાં સમૃદ્ધ નગરાનાં સ્થાન ઉપર આ દૃષ્ટિએ વ્યવસ્થિત ઉત્ખનના થાય ત્યારે આ મર્ચંટ્ટાની પૂર્તિ થવા સભવ છે. ૩૫. હેલપદ્ધતિ, રૃ. ૩૭ ૩૬. એજન, પૃ. ૪૪, ૪૭ ૩૭, એજન, પૃ. ૪૮ ૩૮. રામલાલ મેાદી, ઉપર્યુક્ત, પૃ. ૮-૧૦ ૩૯. ભાગીલાલ સાંડેસરા અને રમણલાલ મહેતા, ‘ત્રણ ક-સમુચય,’ ભા. ૨, પૃ. ૫ ૪૦. એજન, પૃ. ૧૨૬-૩૯ ૪૧. ઢપાત્રચાવ્ય, સર્વ ૧૧, જો ૧૨. રાજરાણીએ સેાનાના ચષક્ર-ચાલામાં મદ્યપાન કરતી એમ બિલ્હણે કર્ણાટકમાં રચેલા विक्रमांकदेवचरित(सर्ग ૧૧)માં અને કર્ણાટકના રાજવી સામેશ્વરે માનસૉલ્ટાસમ લખ્યું છે, પણ આ પ્રધાત કર્ણાટકમાં જ નહિ, આખા ભારતમાં હશે. ૪૨. A. K. Majumdar, Chaulukyas of Gujarat, pp. 355–59 ૪૩. સાંડેસરા અને મહેતા, ઉપયુક્ત, પૃ. ૧૪૦-૧૫૩ તથા એના ઉપરનું વિવેચન, પૃ.૨૦-૬૩ ૪૪. રમણલાલ મેાદી, ઉપર્યુક્ત, પૃ. ૧૦-૧૧ ૪૫. બિલ્હેણુ કવિના એક શ્લાક ( વિશ્વમાંરેવતિ, સર્પ ૧૮, જોહ્ન ૧૭)માં પાટણથી સેામનાથની યાત્રાએ જવાના વૃત્તાંતમાં ક્ષાવન્ધ વિદ્ધતિ ના ચે કહીને ગુર્જરાની નિંદા કરી છે તે, ઉપરના વિધાન પરથી લાગે છે કે સારડને અનુલક્ષીને હુશે.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy