SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રાજે [ ૨૦૧ ૯૩. આ. કે. દ્વિવેદી, “ કચ્છ દેશને ઈતિહાસ", પૃ. ૧૭, દ્વિવેદી “જેસલમેર' કહે છે, પરંતુ “જેસલમેર' તો સં. ૧૨૧૨ (ઈ. સ. ૧૧૫૬)માં વસેલું છે. એ પહેલાં તો લદરવા” રાજધાની હતી, જેનો મહમ્મદ ગઝનવીએ સોમનાથ ઉપર ચડી આવ્યો ત્યારે નાશ કર્યો હતો. ૯૪. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત નં. ૨૪૩, પૃ. ૬૩-૬૪ ૯૫. D. B. Diskalkar, op. cit, No. 4, p. 687 ૯૬. Ibid., No. 27, p. 132–733 -૯૭. R. C. Majumdar, Op. cit., p. 192 ૯૮. પાછા, ૬-૧ થી ૧૬. વહીતિ મુવી ( ૨-૨) બારપને માયાને ચશ મુલરાજને આપે છે. દુર્ગાશંકર શાસ્ત્રી એમ માને છે કે લાટનો કબજો મળ્યો નહોતો, બા ર૫ના હાથીઓ ભેટ મળ્યા હતા (ગુ. મ. રા. ઇ., પૃ. ૧૬૭ની પાદટીપ ૨) 46. A. K. Majumdar, Chauluk yas of Gujarat, P, 35 *૧૦૦. શાબર રથ, ૭-૧૮; N. D. M. G., p. 52 ૧૦૧. દુ. કે. શાસ્ત્રી, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પૃ. ૧૮; A. V. Pandya, New Dynasties of Medival Gujarat, p. 52 ૧૨. Ibid, p. 52 ૧૦૩. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૯૦-૧૯૨ 70%. Epigraphia Indica, Vol, XXXIII, pp. 192 f. ૧૦૫. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૯૧-૧૨ ૧૦૬. A. V. Pandya, op. cit., p. 53. ત્રિલોચનપાલનું શક વર્ષ ૯૭૨નું દાન શાસન, લોક ર૭ના આધારે. ૩૮ ગુજરથાના આરંભમાં જણાવ્યા મુજબ લાટરાજ વસરાજની પ્રેરણાથી કવિ સોઢલે એ “ચંપૂ”ની રચના કરી હતી. એ આ વત્સરાજ છે. એ પરમાર ભાજદેવને સામંત હશે (Ibid., p. 52). - પરમાર મહારાજાધિરાજ ભોજદેવના આધિપત્ય નીચે અગાઉ સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)માં મહારાજ-પુત્ર વત્સરાજે મેહડવાસક ૭૫૦ મંડલમાંથી ભૂમિદાન આપેલું (E. I, XXXIII, pp. 192 f.) તે વત્સરાજ આ હોઈ શકે, તો રાજપુત્ર તરીકે ત્યારે એણે એ મંડલનો ભોગવટો કર્યો લાગે છે. 700. H. C. Ray, Dynastic History of Northern India, Vol. II, p. 869 ૧૦૮. દુ. કે. શાસ્ત્રી, ગુ. મ. રા. ઇ., પૃ. ૪૩૫ ની પાદટીપ ૧ માં સિંહને લાટકેશન મંડલેશ્વર કહે છે; ઘણું કરી એ ભીમદેવ ૧લાને સામંત હોવાની શકયતા છે. 906. A. V. Pandya, op. cit., p. 54 ૧૧૦. કર્ણદેવે વિ. સં. ૧૧૩૧(ઈસ. ૧૦૭૪)માં નાગસારિકા(નવસારી)વિષયમાંથી ગામનું દાન દીધેલું; મંડલેશ્વર દુર્લભરાજે એ દાન પોતાના નામે કરવાનો વિશેષ પ્રયત્ન કરેલો એવું એના શક વર્ષ ૯૯૧(ઈ. સ. ૧૦૭૪)ના દાનશાસનથી સમજાય છે. જુઓ : ગુ. અ. લે, લેખ નં. ૧૪૨, પૃ. ૨૨-૩૩ ૧૧૧. A. V. Pandya op, cit, p. 58 ૧૧૨. Ibid, p. 58
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy