SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] સાલકી ફાલ [ 31. કહે છે, જે ઉપરના અભિલેખ પ્રમાણે વિ. સં. ૧૩૫૫ હાઈ ઈ. સ. ૧૨૯૯ થઈ રહે છે. પરંતુ છાડા પછી વાસ્ટિંગ, વામ્બિંગ પછી કાન્હડદેવ અને પછી વયજલદેવ સં. ૧૩૫૧(ઈ. સ. ૧૨૯૫)માં અધિકારપદે હાઈ છાયા ઈ. સ. ૧૨૯૯ માં મરાયાની કાઈ શકયતા નથી. વળી શ્રી શંભુપ્રસાદ દેશાઈ છાયાના પુત્ર તરીકે • વિંઝલદેવ બુટ્ટા તેના નિર્દેશ કરે છે, પરંતુ છાયાના પુત્ર · વિજલદેવ ભુટ્ટો નહિ, પરંતુ વામ્બિંગ ' હતા એવું શ્રી શંકર પ્ર. શાસ્રીએ બતાવ્યું જ છે. ૬ વળી સામનાથ પાટણના પૂર્વ દરવાજે આવેલા ગૌરીકુ ંડના વષ વિનાના ( જ્યેષ્ઠ સુદિ ૨ રવિ)ના લેખમાં ‘બૃહપુરુષ રાજશ્રી વાલ્ડિંગના સુત બૃહત્પુરુષ કાન્હડદેવ 'મા પણ ઉલ્લેખ થયા છે. " ગૌરીકુ વાળા આ લેખના વષવાળા ભાગ તૂટેલે છે, પરંતુ માસ-પક્ષ-તિથિવાર આપેલાં હોઈ એ વિ. સ. ૧૩૨૫ (તા. ૧૪-૫-૧૨૯) આવી રહે છે. સૂત્રાપાડાના સૂર્ય`મંદિરમાંના એક લેખમાં ‘ સ’. ૧૩૫૭ ના વર્ષમાં........ વયજલદેવ ખુટાકે કરાવી’કચ્છ એવા નિર્દેશ મળતા હાઇ એ બૃહત્પરુષ રાજશ્રી કાન્હડદેવનેશ અનુગામી હાવાનું માનવામાં આવ્યું છે. કેડીનાર પાસેના આદાકાર ગામમાંના આદિનાથ મહાદેવના મંદિરમાં વર્ષે તૂટી ગયું હોય તેવા એક લેખ મળ્યા છે તેમાં ‘રાજરાજ॰ શ્રી વયજલદેવને માટે રાણક માંડલિક સૈન્ય સાથે લડતા કાઈ (રાજ.)શ્રી વીસલસુત...રાજ॰ શ્રી કાન્હડદેવ' મરાયાનું નાંધાયું છે.૬૮ એમાં વયજલદેવ અને સૂત્રાપાડાના લેખનેા ૪૦ વષજલદેવ અભિન્ન લાગે છે. અહીં મરાયેલા કાન્હડદેવ તે વીસલપુત હાઈ વામ્બિંગસુત ।।ન્હડદેવથી જુદા છે, જે કાન્હડદેવને વયજલદેવ અનુગામી હાવાની સંભાવના કરવામાં આવી છે.૬૯ આમ વયજલદેવ છુટા છાડાને પુત્ર નહિ પરંતુ પ્રપૌત્ર હોય એવુ દેખાય છે. અને એ સં. ૧૭૫૭–ઈ. સ. ૧૩૦૧ સુધી હયાત હતા જ. એનુ શાસન ઊના સુધી વિસ્તરેલું હતું.૭૦ એ સ. ૧૩૫૧(ઈ. સ. ૧૨૯૫) ના ઊનાના એ પાળિયાઓના લેખથી સમજાય છે. બેશક, સાવ ભૌમ સત્તા તો એ વખતે નહિ જ. આદપેાકારના વર્ષ` વિનાના લેખમાં પણુ · જ્ઞ।૪૦ શ્રી ' વિશેષણ છે, જે પણ ચોક્કસ પ્રકારના વહીવટી અધિકારથી વિશેષ નથી. સામનાથના આ અધિકારી વહીવટદારાને વાજા કહેવામાં આવ્યા છે, પરંતુ વયજલદેવ સુધીના કોઈ ને એમના મળેલા અભિલેખામાં ‘ વાજા ’ કહ્યા નથી. ઈ. સ. ૧૨૯૯ માં મુસ્લિમે। સાથે સામનાથનાં આંગણામાં એ વાજા મરાયા છે. તેઓને સબંધ આ શાસકા સાથે પકડાતા નથી, પરંતુ અેક સ’. ૧૪(ઈ સ. ૧૩૮૦ ) માં
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy