SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] સેલંકી કાલ [ પ્ર. સેમરાજદેવ-ભીમદેવ ૨ જાના સમયને સુરાષ્ટ્રમંડલને મહાપ્રતિ.(પ્રતિહાર)૭૯ શોભનદેવ–સુરાષ્ટ્રમંડલના મહાપ્રતિહાર સોમરાજદેવે નીમેલ પંચકુલને વડો.• એ વિરધવલની પત્ની જયતલદેવીને પિતા હતા ને લવણપ્રસાદ–વીરધવલા સાથે સંઘર્ષ થતાં યુદ્ધમાં માર્યો ગયે હતું. આ સામતસિંહ-ભીમદેવ ૨ જાના સમયને સૌરાષ્ટ્ર દેશને અધિકારી,૮૧ વીસલ દેવના સમયમાં ચાલુ સેમસિંહ-ભીમદેવ ર જાને આક્ષપટલિક, કાયસ્થ કુલને, ઠ. સાતિકુમારને પુત્ર૨ આગળ જતાં મહાલપટલિક અને વહુદેવ-ભીમદેવ ૨ જાને મહાસાંધિવિગ્રહિક, ઠકુર૮૩ વયજલદેવ-ભીમદેવ ૨ જાને મહાસાંધિવિગ્રહિક, ઠકુર૮૪ અબડ-ભીમદેવ ર જાને મહામાત્ય (સં. ૧૨૮૬)૫ તાત-ભીમદેવ ૨ જાને મહામાત્ય દંડકથી ભૂપાલ કે ભુવનપાલ-સ્તંભતીર્થમાં વસ્તુપાલ અને શંખ વચ્ચે યુદ્ધ થયું ત્યારે આ સુભટે રખને મારવાનું બીડું ઝડપ્યું ને શંખ હોવાનો દાવો કરતા છ સુભટોને મારી એ વીરગતિ પામે. વસ્તુપાલે એની સ્મૃતિમાં ભણ પાલેશ્વર-પ્રાસાદ કે ભુવનપાલેશ્વર-પ્રાસાદ બંધાવ્યો. આ સલખણસિંહ-વીસલદેવને મહામાત્ય (સં. ૧૩૦૫) વમ-વીસલદેવે નીમેલ મહાપ્રધાન રાણક ૮૮ '. પડ-સેઢલદેવીને મસાહણી. એણે માહિસકમાં ઉત્તરેશ્વરદેવના મંડપમાં જાળી કરાવી (વિ. સં. ૧૦૦૮).૮૯ નાગડ-વીસલદેવને મહામાત્ય (સં. ૧૭૧૦, ૧૩૧૩, ૧૩૧૫,૯૧ ૧૩૧૭૨) સામંતસિંહદેવ-વસલદેવના સમયને મંડલીને મહામંડલેશ્વર, રાણુક. એણે પિતામહ રાણક લુણપસાજદેવના શ્રેય અર્થે આશાપલ્લીમાં તથા મંડલીમાં દાન દીધું.૩ શ્રીધર-વીસલદેવને મહાસાંધિવિગ્રહિક ઠકુર૯૪ ગાવિંદ-વિસલદેવને મહાક્ષપટલિક" પદ્મ-વીસલદેવને મંત્રી, કાકાગારિક ૫ પ્રાયઃ મંત્રી ઉદયને પૌત્ર અને સામંત સિંહને પિતાલ્પઆ માલદેવ-અજુનદેવને મહામાત્ય, રાણકદ૬
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy