SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની સીમાઓ tપ ૩૧. એજન, પૃ. ૩૭-૩૮, ડે. સાંકળિયા એમાં આખા સૌરાષ્ટ્રને નહિ, પણ ઉત્તર સૌરાષ્ટ્રને સમાવેશ કરે છે. એ કુશસ્થલી-દ્વારવતીના ઉલ્લેખ પરથી લાગે છે, પરંતુ અસલ દ્વારકા ઉત્તર સૌરાષ્ટ્રમાં હોવાનું હજી તે ચર્ચાસ્પદ રહ્યું છે. ૩૨. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીના મતે રદ્રદામાના લેખથી જુના કાળમાં રાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાત બેયને સાથે લઈને એ સમગ્ર દેશ માટે “આનત” નામ વપરાતું હશે એમ લાગે છે (“ગુ. મ. રા. ઈ”, પૃ. ૪૫) ૩૩. ખાસ કરીને વડનગરની આસપાસના પ્રદેશ માટે ૩૪. જઓ ઉપર પાટી. ૧૯. ૩૫. ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત', પૃ. ૫-૭ ૩૬. હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત", ભાગ ૧, પૃ. ૭ અને ૬ ૩૭ એજન, પૃ. ૧૫-૦૨ 36. Thomas Watters, On Yuan Chwang's Travels in India, Vol. ||, pp. 243 and 246 ૩૯. વલભીના રાજા શીલાદિત્ય ધર્માદિત્યના રાજ્યપ્રદેશને એ “સ્ત્રીનાં ગનપઃ ” તરીકે ઉલ્લેખ કરે છે ને એને વિસ્તાર ઉજજયંતથી સમુદ્રતીરપર્યત–પશ્ચાદ્દેશપર્યત જણાવે છે (શ્લોક ૫૮૬). ૪૦ ૬. કે. શાસ્ત્રી, “ગુ. મ. રા. ઇ”, પૃ. ૪૧ આ રાષ્ટ્રનું પાટનગર ખેટક હતું ને એમને રાજ્યપ્રદેશ “લાટ મંડલ” કહેવાતા. ખેટક મંડલનો સમાવેશ લાટ દેશમાં થત H. D. Sankalia, Studies in the Historical and Cultural Geography and Ethnography of Gujarat, p. 267 ગ્વાલિયરના અભિલેખ(૯મી સદી)માં આનંદપુરને લાટમંડલની અંતર્ગત જણાવ્યું છે. (E. I, Vol. I, p. 156) ૪૧. દુ. કે. શાસ્ત્રી, “ગુ. મ. રા. ઈ”, પૃ. ૪૭, ૧૪૧-૪૩ ૪૨. જુઓ ઉપર પા.ટી. ૨૪
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy