SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ૩ ]. ગુજરાતની સીમાએ ૭. અકબરના વખતમાં ગુજરાતને ખાલસા પ્રદેશ (બા) નવી સરકાર (જિલ્લાઓ)માં વહેચાયો હતો–અમદાવાદ, પાટણ, નાંદેદ, વડોદરા, ભરૂચ, ચાંપાનેર, સુરત, ગોધરા અને સોરઠ. આગળ જતાં એમાં નવાનગર ઉમેરાયું. ગુજરાતની સલ્તનતની હકૂમત નીચેના કેટલાક સરકાર રજપૂતાન, અજમેર અને ખાનદેશમાં ભેળવી દેવાયા, (ગે. હ. દેસાઈ એજન, પૃ. ૨૨૯-૩૦; છે. ૨ નાયક, મધ્ય યુગ”, “ગુજરાત એક પરિચય”, પૃ ૧૦૪). ૮. પાટણ, અમદાવાદ, ગોધરા, ચાંપાનેર, વડોદરા, ભરૂચ, નાંદોદ, સુરત, રામનગર, ધરમપુર, દમણ, સોમનાથ, સોરઠ, નવાનગર અને કચ્છ (ગે, હ દેસાઈ, એજન, પૃ ૨૦૭-૮; છો ૨. નાયક, એજન, પૃ. ૧૭૩-૪) ૯-૧૦ સારસ્વત, સત્યપુર (સાચોર), કચ્છ, સૌરાષ્ટ્ર, ખેટક, લાટ, દધિપદ્ધદાહોદ), અવંતિ ભાઈલસ્વામી (ભીલસા), મેદપાટ (મેવાડ) અને અષ્ટાદશશ (ચંદ્રાવતી) વગેરે su oni, (H. D. Sankalia, Studies in the Historical and Cultural Geography and Ethnography of Gujarat, pp. 30 ff. A. K. Majumdar, Chaulukyas of Gujarat, pp. 208 ft; હ, ગં. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”, પૃ. ૨૪૦-૪૪૧). ૧૧. ત્યારે લાટ અને સૌરાષ્ટ્ર જેવા દેશ” હતા; લાટ અને ખેટક જેવાં “મંડલ હતાં. ખેટક અને પચ્છત્રી જેવા “વિષચ” હતા; અને હર્ષપુર સાડાસાતસે, કર્માતપુર સોળેતરો અને નક્ષિસપુર ચોર્યાસી જેવા મોટા વહીવટી વિભાગ હતા. (H. D. Sankalia, op. cit, pp. 25 ft; હ, ગં. શાસ્ત્રી, એજન. પૃ. ૧૫૦-૫૫) ૧૨. મૈિત્રક રાજ્યમાં સુરષ્ટ દેશ હસ્તવપ્ર આહાર, ખેટક વિષય, ખેટક આહાર, વધમાન ભુક્તિ, માલવક ભકિત કે માલવક વિષય, શિવભાગપુર વિષય, ભરુકચ્છ વિષય કતારગામ વિષચ ઇત્યાદિ મોટા વહીવટી વિભાગ હતા. (H. D. Sankalia, op. cit, rr. 28 f; હ. નં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભાગ ૧, પૃ. ૧૭૦-૨૧૩) ૧૩. દક્ષિણ ગુજરાતનાં સમકાલીન રાજ્યમાં અંતમડલી વિષય, અંતર્મદા વિષય, અક્રૂરેશ્વર વિષય, સંગમખેટક વિષય, કામણેય આહાર કાશફૂલ વિષચ ઇત્યાદિ વિભાગ હતા. (H. D. Sankalia, ob cit,pp. 24 f; હ. ગં. શાસ્ત્રી, એજન, પૃ. ૨૫૩-૩૩૨) ૧૪. રકંદગુપ્તના જૂનાગઢ શૈલલેખ (D. C. Sicar, delect Inscriptions, pp. 299 ft. ના આધારે. - ૧૫, H. D Sankalia, Archaeology of Gujarat, pp. 11 f; હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભાગ ૧, પૃ. ૨૪૯-૫૦) ૧૬. ક્ષહરાત ક્ષત્રપ રાજ નહપાનના સમયના ગુફાલેખે (Ibid, pp. 157–166) ના આધારે
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy