SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસની પૂર્વભૂમિકા વેપારવણજની વૃત્તિએ સંપત્તિ તથા સખાવતની ભાવના વધારી તેમજ મોટા વેપારઉદ્યોગ ખીલવ્યા, તે વિદ્યાકલાની અભિરુચિએ સાહિત્ય, કલા અને હુન્નરની અભિવૃદ્ધિ કરી. પાદટીપો 1. Census of India, 1961, Vol. V, Gujarat, Part 1-A (i),f. 89. ગુજરાત રાજ્યના સર્વેક્ષણ ખાતા પ્રમાણે આ વિસ્તાર ત્યારે ૧,૮૪,૦૩૪૫ ચોરસ કિ.મી. અથવા ૭૧,૦૫૫૮ ચોરસ માઈલ હતો (એજન). ત્યાર પછી આ વિસ્તારમાં કંઈક ઘટાડો થયો છે. ગુજરાત સરકારના માહિતી ખાતાના ૧૯૬૮ના તથા ૧૯૬૯ના વાર્ષિક સંદર્ભ ગ્રંથમાં તથા ૧૯૭૦ની મેજ ડાયરીમાં રાજ્યને વિસ્તાર ૧,૦૦૦ ચોરસ કિ. મી. જણાવ્યું છે, જે ભારતના સર્વેક્ષણ ખાતાના જણાવ્યા પ્રમાણે તા. ૪-૧-૧૯૬૬ ને વિસ્તાર છે. (પૃ. 1) - ૨. સંસ્કૃત શબ્દકેશ દઈને અર્થ કિનારો તેમજ અનૂપ (marsh) આપે છે અમરકેશ “નામનુ યાત પુલ છતાવિધ:” (પંક્તિ પ૭૭) આપે છે. ૩. રામસિંહ રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિ દર્શન", પૃ. ૨૫૧ * એજન, પૃ. ૨૪૩-૪૪ ૫. એજન, પૃ. ૨૪૪ -૮. એજન, પૃ. ૨૪૫ ( ૯ સિકંદર ઈ પૂ ૩૨૫માં આ પ્રદેશની મુલાકાત લીધી ત્યારે ત્યાં મેટું સરોવર હતું ને એમાં ઘણું મોટાં દરિયાઈ માછલાં થતાં. સિકંદરે સિંધુ નદીને માગે એમાં બે સફર કરેલી ને બીજી સફર દરમ્યાન ત્યાં વહાણોની સલામતી માટે બંદરી બાશ્રય બાંધવાનું ફરમાવેલું (B. G. Vol. V, p. 15). Periplus(૧લી સદી)માં કચ્છના રણની જગ્યાએ ઈરિન(જિળ)ને અખાત (નાને ને મેટા) જણાવ્યું છે ને એ બેઉમાં પાણી સાવ છીછરાં હોવાનું તેંધ્યું છે (ફકરે ૪૦). ૧૧-૧૨. B. G, Vol. VIII, p. I ૧૩. એજન, પૃ. ૫૫૯. ચોમાસામાં એનું પાણું મીઠું હોય છે, પણ જમીનની અંદર રહેલા ક્ષારને લઈને એ તરત જ ખારાશ પડતું થઈ જાય છે. 18. V. A. Janki, "Physical Features”, Indian National Congress, 66th Session, Bhavnagar, Souvenir, Part III, pp. I. ff. ૧૫ નર્મદાશંકર લા કવિ, “ગુજરાત સર્વસંગ્રહ”, પૃ. ૨-૩; શિવશંકર શુક્લ, પહાડ, નદીઓ અને યાત્રાધામો, ગુજરાત-એક પરિચય, પૃ. પર ૧૬-૧૭ B. G, Vol. VIll, pp. 9 f; શિવશંકર શુકલ, એજન, ૫,૫૨-૫૩
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy