SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસની પૂર્વભૂમિકા 224. M. S. Commissariat, op. cit., pp. 377 f. 224 Encyclopedia Britannica, Vol. VI, pp. 316 ff. 220 D. C Sircar, IE., p 279 ૧૨૮-૨૯. Encyclopedia Britannica, Vol. VI, pp. 316 f. ૧૩૦ જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેંબર ૧૩૧. એપ્રિલ, જૂન, સપ્ટેબર, નવેંબર. ૧૨. ખરી રીતે સાયન સૌર વર્ષ ક૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ, સેકન્ડનું હોય છે, એટલે દર ચાર વર્ષે એક દિવસ ઉમેરવાથી વર્ષની સરેરાશ લંબાઈ ૧૧ મિનિટ ૧૧ સેકન્ડ જેટલી વધી જાય, આથી દર ૪૦૦ વર્ષે બાકીનાં ત્રણ વર્ષોને ડુત વર્ષ ન ગણીને એ ફરકને ઘણે ભાગ ઘટાડવામાં આવે છે. શતક વર્ષોમાં જે વર્ષની સંખ્યાને ૪૦૦ વડે ભાગતાં શેષ ન વધે તેને જ “ડુત વર્ષ” ગણવામાં આવે છે, જેમકે ઈ. સ. ૨૦૦૦ને, પણ ૧૯, ૨૦૦, ૨૨૦૦, ૨૩૦૦ ને નહિ. ૧૩. સૌર સંક્રાંતિ પ્રમાણે આવતો અહીંને મકરસંક્રાંતિને તહેવાર આથી દર વર્ષે એક જ તારીખે બાવે છે ૧૩૪. ભારતીય સંવતમાં ૧૨ ચાંદ્ર માસનું વર્ષ હોય છે ને એમાં લગભગ રા વર્ષે એક અધિક માસ ઉમેરીને એને સૌર વર્ષમાન સાથે મેળ મેળવવાનો રહે છે, તેથી ચાંદ્ર મિતિઓ પ્રમાણેના તહેવારના ઋતુકાલમાં થોડા દિવસોને જ ફરક રહે છે. હિજરી સનનાં વર્ષોમાં ચાંદ્ર માસની સાથે એ કંઈ ઉમેરે કરાતો ન હોઈ એમાં તહેવારને તુકાલ હંમેશાં બદલાયા કરે છે. ૧૩૫. ઈરાનનો જરથોસ્ત્રી સંવત, જે અહીંના પારસીઓના ધાર્મિક વ્યવહારમાં પ્રચલિત છે તેમાં બારેય મહિના ૩૦-૩૦ દિવસના ગણીને છેવટે પાંચ ફાલતા દિવસ ઉમેરવામાં આવે છે. એને ગાથાના દિવસ કહે છે. એને લઈને જરાસ્ત્રી સંવતનાં વર્ષ ૩૬૫ દિવસનાં હોય છે. એ સર માનને અનુસરે છે, પણ એમાં ડુત વર્ષને પ્રબંધ ન હોઈ એનું વર્ષ ખરા સૌર વર્ષ કરતાં લગભગ બે દિવસ ટલું ટૂંકું રહે છે. આ સંવતના વર્ષમાં ૩૧ મી ડિસેંબર સુધી ૬૩૦ અને એ પછી ૬૨૯ ઉમેરવાથી ઈસ્વી સનનું વર્ષ આવે છે, ૧૩૦. ભારતના રાષ્ટ્રિય પંચાંગમાં આવી જ પદ્ધતિ અપનાવવામાં આવી છે. 134. Report of the Calendar Reform Committee (Government of India), 1995. વળી જુઓ હ ગં. શાસ્ત્રી “રાષ્ટ્રિય કેલેન્ડરની સકારી યોજના” બુદ્ધિપ્રકાશ”, પુ. ૧૦૪, પૃ. ૬૦-૧૨, ૭૧-૭૯. ૧૩૮, બંગાળામાં સૌર માસ પ્રચલિત છે ને એને નિયન મેષાદિ સંક્રાતિ પ્રમાણે વૈશાખ આદિ ચાંદ્ર માસનાં નામ અપાયેલાં છે. તામિલનાડમાં એ ચિત્ર આદિ નામે ઓળખાય છે, જ્યારે મલબારમાં એને મેષ આદિ સંક્રાંતિઓનાં નામ 2414414i 241241 (Pillai, Indian Chronology, Table II).
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy