________________
૪૭૪ )
ઇતિહાસની પૂર્વભૂમિકા
[..
ગુજરાતનાં લખાણામાં કાલગણનાને લગતા સૌથી પ્રાચીન ઉલ્લેખ અભિલેખામાં આવે છે. એમાં વપરાયેલા ધણા સંવતા આગળ જતાં ગુજરાતનાં સાહિત્યિક લખાણામાં પણ મળે છે. એમાંના કેટલાક સંવત વહેલામેાડા ભારતના ખીજા ભાગમાં પણ પ્રયાજાયા છે, જ્યારે કાઈ કાઈ સંવત કેવળ ગુજરાતમાં જ વપરાયા છે.
ગુજરાતનાં આભિલેખિક અને સાહિત્યિક લખાણામાં જુદા જુદા સંવતાના પ્રત્યેાગ ક્રમશઃ નીચે પ્રમાણે મળે છે :
૧. શક સવંત
પશ્ચિમના શક ક્ષત્રપ રાજાના રાજ્યકાલ દરમ્યાન ભારતીય કાલગણના વિશેની માહિતી પૂરી પાડતા સિક્કાએ અને શિલાલેખા ઉપલબ્ધ થયા છે.
પશ્ચિમના ક્ષત્રપોની એ મુખ્ય શાખાઓમાં ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના અભિલેખ વર્ષ ૪૧ થી ૪૬૩ સુધીના છે. આ વર્ષસખ્યા પહેલાં માત્ર ‘ વર્ષ ’ શબ્દ પ્રયાજાયા છે. આ વર્ષાંતે કેટલાક એના રાજ્યકાલનાં વર્ષો ગણે છે, જ્યારે ખીજા કેટલાક અમુક સંવતનાં વ પ ગણે છે. એમાં આવતી મિતિઓમાં વ, માસ અને તિથિના ઉલ્લેખ જોવા મળે છે.
પશ્ચિમના ક્ષત્રપેાની ખીજી શાખાના કાઈમક ક્ષત્રપાના શિલાલેખ વ પ૨ થી ૨૨૮ સુધીના મળ્યા છે. આ શિલાલેખેામાંની મિતિઓમાં વ, માસ, પક્ષ, તિથિના અને કોઈ વખત નક્ષત્રના ઉલ્લેખ જોવા મળે છે. કામક ક્ષત્રપાના સિક્કા સામાન્યતઃ સમયનિર્દેશવાળા જોવા મળે છે અને એમાં વર્ષ ૧૦૨ થી ૭૧૨૧ કે ૩૨૦૭ સુધીનાં મળ્યાં છે.
કામક ક્ષત્રપોના અભિલેખેામાં આવતાં વર્ષે સ્પષ્ટતઃ કાઈ સળંગ સંવતનાં ભાલૂમ પડે છે. ક્ષહરાત ક્ષત્રપાના લેખામાં પ્રયાજાયેલાં વ એ સંવતનાં હાવા સભવ નથી. આ સંવતનું કેાઈ વિશિષ્ટ નામ વપરાયું નથી. એને પછીથી ‘શક સંવત ' તરીકે એળખવામાં આવે છે.
શક સંવતની ઉત્પત્તિ વિશે વિવિધ મતા પ્રચલિત છે. કેટલાક કુષાણુ રાજા કનિષ્કને શક સંવતના પ્રવક માને છે, તે કેટલાક શક ક્ષત્રપ રાજા નહપાનને, કેટલાક ક્ષત્રપ રાજા ચાનને,૧૦ તેા વળી કેટલાક પલ્લવ રાજા વાનાનસ ૧ ૩ કુષાણુ રાજા વીમ ક્રેડફીસીસને૧૨ આ સંવતના સ્થાપક માને છે.