SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસની પૂર્વભૂમિકા રૂપે પદ્માસને બેઠેલ અને સૌમ્ય દેખાયા તેમની મહામૂર્તિની પ્રતિષ્ઠા કરી એમને વામને નેમિનાથશિવ એવું નામ આપ્યું.૧૮૯ આ વસ્તુ ગિરનાર ઉપરના જૈન ઉપર ટમાંની શ્રી નેમિનાથની મૂર્તિને જ ખ્યાલ આપે છે, અર્થાત પ્રભાસખંડ વસ્ત્રાપથોત્રની રચના પૂર્વે નેમિનાથૌલ્ય ગિરનાર ઉપર હતું. જૈનેનું એ તીર્થ એ રીતે તરી આવે છે. નેમિન થ તીર્થકરનું કૈવલ્યસિદ્ધિનું આ સ્થાન જૈો સાહિત્યમાં પુષ્કળ રીતે પ્રથિત થયેલું છે. વિવિધતીર્થકલ્પમાં “ઉજજયંત મહાતીર્થ કહેવાયું છે. ૧૯૦ નું વિતક તરીકે પણ માહાન્ય કરવામાં આવ્યું છે.૧૯૧ સૌરાષ્ટ્રમાં સવિશેષ ધ્યાન ખેંચનારું “શત્રુંજયતીર્થ છે, જેને સિદ્ધિક્ષેત્ર પણ કહેવામાં આવ્યું છે. સિદ્ધિ ગિરિ અને વિમલ ગિરિ' પણ એ જ, અને એનાં એકવીસ નામમાં ઢંક' પણ એક કહ્યું છે ૧૯ભરુકચ્છ-ભૂગૃકચ્છના “અશ્વાવધતીર્થનું પણ ત્યાં સ્થપાયેલા “શકુનિકાવિહાર” ને કારણે વિશેષ માહાન્ય છે ૧૯ વિવિધતીર્થ કપમાં જેઓને ચોર્યાસી મહાતીર્થ કહેવામાં આવ્યાં છે તેઓમાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનાં તીર્થ તે શત્રુજ્ય, ઉજજયંત, કાશહદ (અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુક નું કાસીંદા'), નગર મહાસ્થાન (ખંભાતની ઉત્તરે આવેલું નગર), ખંગારગઢ (જૂન ગઢને પહાડ ઉપરને જૈન ઉપરકેટ). બુરિણિગ્રામ (જામનગર જિલ્લાનું ‘આમરણ'), પ્રભાસ, અજજાહર (દક્ષિણ સૈરાષ્ટ્રમાં “ઊન” પાસે અજાર, વલભી, સિંહપુર (સિહોર), દ્વારવતી (આજની દ્વારકા'), ભૃગુપત્તન (ભર્ચ), સ્તંભતીર્થ (ખંભાત), રતંભનક (ઉમરેઠ પાસે થામણા'), શ્રીસ્થલ (સિદ્ધપુર), મોઢેર (મોઢેરા), વાયડ, ખેડ ખેડા–આ તીર્ષસ્થાન જિનપ્રભસરિએ ને ધ્યાં છે. ૨૯૪ આમાંના મોટા ભાગનાં મેટાંનાનાં નગર હાઈએ વિશે યથાસ્થાન બતાવાશે. ૬મેટાં અને નાનાં નગર મહાભારત અને આરંભિક પુરાણોમાં ગુજરાતનાં નગરો પૈકી કુશસ્થલીદ્વારવતી, પ્રાયોતિષપુર અને ભરુકચ્છને નિર્દેશ આવે છે. ગુજરાતની સમીપના પ્રદેશમાં આવેલી માહિષ્મતી નગરી પણ હૈયેના સંબંધને લઈને ગુજરાતના સંદર્ભમાં ઉલ્લેખનીય ગણાય. માહિષ્મતીઃ પ્રાચીનતાની દષ્ટિએ જોવામાં આવે તે ધ્યાન ખેંચે તેવી અતિ પ્રાચીન નગરી “માહિષ્મની’ કહી શકાય. અત્યારે એને ભૂભાગ મધ્યપ્રદેશમાં ગુજરાતની સરહદ નજીક આવેલું છે એટલે માત્ર સંબંધ છે. પાણિનિના ગણપાઠમાં ૯૫ ઉક્લિખિત થયેલી આ નગરીમાં, મહાભારતના અનુશાસનપર્વ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy