SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [×. શંખાઢારના પ્રથમ ઉલ્લેખ ભાગવતપુરાણમાં છે. આ પુરાણુ ઘણું અનુકાલીન છે. પિંડારકના ઉલ્લેખ મહાભારતમાં છે, પરંતુ પ્રાચીન ‘પિડારક’ અને દ્વારકાથી ૨૯ કિલોમીટર (૧૮ માઈલ) દૂર આવેલું. હાલનું ‘પી’ડારા’ એક જ છે એ શંકાસ્પદ છે. પિંડદાન ૨ વિધિ સાથે સંકળાયેલા પ્રાચી સરસ્વતી' તીના ઉલ્લેખ કદપુરાણમાં છે. સ્કંદપુરાણ પ્રાચી સરરવતીને 'પિ’ડતારક' કહે છે. સ્કંદપુરાણની વર્તમાન વાચના માડેની હાવા છતાં સંભવ છે કે આ વિધાન કાઈ પ્રાચીન અનુશ્રુતિ પર આધારિત હોય. આ પરથી અનુમાન થઈ શકે કે મૂળ દ્વારકાથી ઉત્તરે ૨૪ કિ. મી (૧૫ માઈલ)ને અંતરે આવેલુ' પ્રાચી સરસ્વતી તી' પ્રાચીન પિઉંડારક હાય, અને ઉત્તરમાં નવી દ્વારકા તી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામતાં હાલનુ` પીડારા અસ્તિત્વમાં આવ્યુ` હાય. પ્રાચીન દ્વારકાના સ્થળનિયમાં રૈવતકના સ્થળનિર્ણાંય મહત્ત્વને છે. રૈવતકના સ્થળનિયને પ્રશ્ન હરિપ્રસાદ શાસ્ત્રીએ વિગતે ચર્ચ્યા છે.૩૩ લેખકનું મ'તવ્ય છે કે દ્વારકાની નજીકના રૈવતક પર્વત શરૂઆતમાં ગિરનાર જે ત્યારે ઊ યત્ કે ઉજ્જયંત તરીકે ઓળખાતા તેનાથી તદ્દન જુદા હતા. વખત જતાં દામેાદરના મંદિરવાળા ભેંસલા ડુંગર૩૪ રૈવતક નામથી પ્રસિદ્ધિ પામ્યા અને ત્યાર પછી વળી ગિરનાર પર્વત પેાતે પણ એ જ નામથી એાળખાયા. એમના મતાનુસાર કૃષ્ણની દ્વારકા, અનુશ્રુતિ સૂચવે છે તેમ, પ્રાયઃ સમુદ્રમાં લય પામી હશે. દ્વારકાના સ્થળનિર્ણય કરતી વખતે સમુદ્રમાં લય પામવાની અનુશ્રુતિને લક્ષમાં લેવી ઘટે. તેમજ એ પણ જાણવું જરૂરી છે કે શરૂઆતમાં રૈવતક ગિરિ કાઈ જુદા જ પર્યંત હતા, જે સમુદ્ર નજીકની દ્વારકા પાસે આવ્યા હોવા જોઈ એ. દ્વારકા ડૂબી જતાં આગળ જતાં ગિરનાર રૈવતક' નામથી પ્રસિદ્ધિ પામ્યા. રૈવત' કે રૈવતક”ના ઉલ્લેખ ગ્રંથામાં ‘અચલ’‘ગિરિ’ કે ‘પર્વત’ તરીકે થયા છે. સંસ્કૃતમાં આ શબ્દના અ ટેકરી, ડુંગર કે પ`ત થાય છે. સંભવતઃ દ્વારકાની પાસે આવેલા અને લશ્કરી મહત્ત્વ ધરાવતા રૈવતક ઊંચા પર્યંત નહિ, પણ ટેકરી હશે; પરંતુ આગળ જતાં ભારતયુદ્ધ પછી કવિની કલ્પનામાં રૈવતક ટેકરી ઊંચા રૈવતક પર્યંતમાં રૂપાંતર પામી હશે તે સૌરાષ્ટ્રમાં ઊચા પર્યંત ગિરનાર સિવાય અન્ય ન હોવાથી એ પર્યંત રૈવતક તરીકે એળખાયા હાય. કાઈ કુદરતી ઊથલપાથલમાં દ્વારવતીની જેમ રૈવતક ટેકરી પણ નાશ પામી હોય તે આગળ જતાં શિરનાર કે એની પાસેના ડુંગરને રૈવતક' નામ લગ્ન
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy