SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસના પૂર્વભૂમિકા एवमेष तदा वीर बलिभिः कुकुरान्धकैः । वृष्णभिश्व महाराज नीतिहेतोरुपेक्षितः ॥ महाभारत २. १७. २७ महाभारत २. २२. ५१-५२ ३२. महाभारत २. २२. ३५-३६ 33. महाभारत २. ३३. २७ ३४. महाभारत २. ३६. १५ 34. महाभारत २. ४२. ७-११ ૩૬. મહાભારત(૩. ૧૪; ૭. ૧૧, ૨૦ અને ૨૨)માં સૌને નિર્દેશ નગર તરીકે થયે છે. સૌભને સ્થળનિર્ણય વર્તમાન અલ્વર તરીકે થયો છે. પ્રાચીન માર્મિકાવત शनी यानी ale की समवे छ (Yथे। Deyfa Geographical Dictionary of Ancient and Medieval India ). ३७. महाभारत ३. १५-२३ ૧૫ મા અધ્યાયમાં શોલ્વના કાકા પર આક્રમણ અને કૃષ્ણના સૌભ પરના વળતા આમણ વિશે નિરૂપણ થયું છે, પણ ત્યાર પછીના અધ્યાય(૧૬-૧૭)માં રાવની માયાયુક્ત યુદ્ધપદ્ધતિનું વર્ણન છે. ભાગવત સિવાય અન્ય કોઈ પુરાણમાં શાવના આક્રમણનું વર્ણન નથી. હરિવંશ મહાભારતનું પરિશિષ્ટ હોવાથી એમાં પણ આક્રમણને માત્ર ઉલ્લેખ (૯૭, ૬; ૧૦૫, ૧૩) છે, વર્ણન નથી. ભાગવતનું વર્ણન મહાભારતને આધારે છે, 3८. आत्मानं प्रतिजानाति लोकेऽस्मिन्पुरुषोत्तमम् । आदत्ते सततं मोहाद्यः स चिह्नं च मामकम् ॥ वापुण्डकिरातेषु राजा बलसमन्वितः ॥ पौण्डको वासुदेवेति योऽसौ लोकेषु विश्रुतः ॥ महाभारत २. १३. १८-१९ ઉપરના લકમાં “ચિહ્ન” એકવચનમાં હોઈ “ચક” અર્થ અભિપ્રેત છે. ચાને આયુધ તરીકે ઉપયોગ કરવામાં કૃષ્ણ વાસુદેવ પ્રવીણ હતા. પૌંડ્રક વાસુદેવ પણ ચાને ઉપગ જાણતા હોય, ३६. महाभारत ५. ११. १२८; हरिवंश १०६-११२, विष्णुपुराण ५.३२-३३; ब्रह्मपुराण २०६.. ४०. महाभारत ५.७.२९ जाना . . . . . . . . . ४१. महाभारत ५. १९. १; १६८. १९ . ४२. महाभारत ७. १८. ३१; ३१. २९: ११. ३८; ८. ७. १७ . ४३. महाभारत ५. १५५. ३८ ४४. महाभारत, मौसळपर्व
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy