SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પર 3 ઈતિહાસની પૂર્વભૂમિકા ૭૭. આ નિર્દેશને વધુ સ્પષ્ટ કરતું આખ્યાન દેવીભાગવત(૭. ૩૬, ૨૮-૩૦)માં આપવામાં આવ્યું છે. ઇદ્ર અથર્વણને નીચેની શરતે બ્રહ્મવિદ્યા કહી: જે અથર્વણ અન્ય કેઈને બ્રહ્મવિદ્યા શીખવે તો ઇદ્ર એનું માથું કાપી નાખે. અશ્વિનકુમારએ અથર્વણને બ્રહ્મવિદ્યા શીખવવા કહ્યું ત્યારે અથર્વણે ઇંદ્રની શરત કહી, આથી અશ્વિનોએ અથર્વણને અશ્વશિર દ્વારા બ્રહ્મવિદ્યા શીખવવા કહ્યું પ્રથમ અશ્વિનએ અથર્વણનું શિર કાપી એને સ્થાને અશ્વશિર ચટાડયું ને અશ્વરિર વડે બ્રહ્મવિદ્યા કહી. કુપિત થયેલા ઇદ્ર અશ્વશિર કાપી નાખતાં અશ્વિનેએ અથર્વણને એનું મનુષ્ય-શિર ચોંટાડી આપ્યું. ૭૮. ૧૨. ૮. ૬. ભગુઓ અંગિરસો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ હોવાથી ક્યારેક ભૃગુઓને “અંગિરસ' તરીકે પણ ઓળખ્યા છે. દા. ત., અવનને શતપથબ્રાહ્મણ(જ. ૧. ૫)માં અંગિરસ કહ્યા છે. તેવી જ રીતે પંચવિંદબ્રાહ્મણ (1ર. ૮. ૬) પણ દäચ(દધીચ)ને અંગિરસ કહે છે. ૭૯. રૂ. ૧૮ ૮૦. સટ્ટવાર ૧, પૃ. ૨૭ ૮૧ ઉત્તરás, ૧૪૮ ८२. महाभारत ३. ९८ ૮૩. ધ ૬, સ. ૧, બો. ૧૦, ૧૨ ८४ उत्तरखंड, अ १४८ ૮૫ પદ્મપુરાણ પ્રમાણે દધીચિના નિધનને સ્થળે કામધેનુએ દૂધની ધારા વહેવડાવી. તેથી તે સ્થળ દુધેશ્વર (આજનું “દૂધેશ્વર). તરીકે પ્રખ્યાત થયું. ૮૬. જુઓઃ વાયુપુરા ૬૫, ૧-૧૪ અને ગ્રહ્માપુરાણ રૂ, ૧, -૧૦૦ માં આપેલી વંશાવળી Co. Pargiter, AIHT, p. 184 ૮૮. . ૬૦. ૪ ૮૯. ૧૬૫. ૧૧-૧૫ ૧૦. જુઓ ઉપર પાદટીપ નં. ૮૬. : ૧, જુઓ Pargiter, AIHI, pp. 184 . ૯૨. મહામારત ૧. ૧૬. ૧૧-૧૬ ૯૩. ઝવે રે. દ૨, ૮, ૧૦૧, ૮, ૧ ૬૨. ૨૪, ૧. ૧૭, ૫૧ અથર્વવેદનાં નીચેનાં સૂક્તમાં એમને ઉલ્લેખ જાદુવિદ્યાના સંદર્ભમાં મળે છે:૨. રૂ. ૨, ૪, ૨૫. રે; ૧. ૨૮. ૭ ૬, ૧૨૭. ૧; ૧૮. રૂ. ૧૫-૧૬
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy