SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. બાદર ક્ષેત્ર પલ્યોપમઃ અસંખ્યાતા કલ્પેલા વાળને સ્પર્શેલા આકાશપ્રદેશને સમયે સમયે ખાલી કરતાં કૂવો ખાલી થતાં બાદર ક્ષેત્ર પલ્યોપમ થાય. સૂમ ક્ષેત્ર પલ્યોપમ: આકાશપ્રદેશને સ્પર્શલા અને નહીં સ્પર્શેલા બધા જ આકાશ પ્રદેશોને સમયે સમયે ખાલી કરતાં કૂવો જયારે ખાલી થાય ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ થાય. (પૃથ્વી કાયાદિ જીવોનું પ્રમાણ આનાથી મપાય.) બાદર ઉદ્ધારપલ્યોપમ = સંખ્યાત સમય બાદર અદ્ધાપલ્યોપમ = સંખ્યાતા વર્ષ બાદર ક્ષેત્રપલ્યોપમ = અસંખ્યાતા કાળચક્ર અસંખ્યાત વર્ષ = ૧ પલ્યોપમ ૧૦ કોટાકોટી પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ કોટા કોટી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ૧૦ કોટા કોટી સાગરોપમ = ૧ અવસર્પિણી ૧ અવસર્પિણી + ૧ ઉત્સર્પિણી = ૧ કાળચક્ર = ૨૦. કોટાકોટી સાગરોપમ (૧ ક્રોડને ૧ ક્રોડથી ગુણીએ ત્યારે ૧ કોડાકોડી થાય. આ રકમને ફરી ૧૦ વડે ગુણીએ ત્યારે ૧૦ કોટાકોટી થાય.) • છ આરાનું સ્વરૂપ આરો અવસર્પિણી કાળ ઉત્સર્પિણી કાળ ૧ ૪ કોટાકોટી સાગરોપમ ૪ કોટાકોટી સાગરોપમ ૩ કોટાકોટી સાગરોપમ ૩ કોટાકોટી સાગરોપમ ર કોટાકોટી સાગરોપમ ર કોટાકોટી સાગરોપમ ૧ કોટાકોટી સાગરોપમ ૧ કોટાકોટી સાગરોપમ (૪ર હજાર વર્ષ જૂન) (૪ર હજાર વર્ષ જૂન) ૨૧ હજાર વર્ષ ર૧ હજાર વર્ષ ૬ ૨૧ હજાર વર્ષ ૨૧ હજાર વર્ષ આરો જ કે જ છે m£ aw run ૦ ૦ - - - - --------------- ------------------------ ૧૦ કોટાકોટી સાગરોપમ + ૧૦ કોટાકોટી સાગરોપમ = ૨૦ કોટાકોટી સાગરોપમ ર૦ કોટાકોટી સાગરોપમ = ૧ કાળચક્ર, અનંતકાળ ચક્ર = એક પુદ્ગલ પરાવર્તકાળ 66 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy