SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ બદલે ક્લેશરૂપ દુઃખનો ભાગી બને છે. અર્થાત્ આત્માના વીતરાગ સ્વભાવરૂપ ગુણ દબાય, હિંસારૂપ સ્વભાવ પ્રગટ થાય. જેટલા અંશે કષાય પરિણામો અટકે તેટલી ભાવહિંસા અટકે. » અનંતાનુબંધી કષાયથી આત્મા અટકે તો સંતોષરૂપ શમ પરિણામ પ્રગટે. » અપ્રત્યાખ્યાની-કષાયથી આત્મા અટકે તો દેશવિરતિ રૂપ (પરસંયોગ ત્યાગરૂપ દેશચારિત્ર ગુણ પ્રગટે.) » પ્રત્યાખ્યાન કષાયથી આત્મા અટકે તો સર્વવિરતિ રૂપ ચારિત્ર પરિણામ પ્રગટે અર્થાત્ સર્વસંયોગ સંબંધથી છુટવારૂપ અને નિરાળા થવા રૂપ ચારિત્ર પરિણામ પ્રગટે. » સંજવલન કષાયથી આત્મા અટકે તો વીતરાગ સ્વભાવ પ્રગટે. જ્યાં સુધી કષાયો હોય ત્યાં સુધી ભાવ લેશ્યા પણ હોય તેથી હવે ૪થો લેશ્યા પરિણામ. ૪) યા પરિણામ : લેશ્યા પરિણામ પણ લાગણીરૂપ, આત્માના વીતરાગ સ્વભાવને રોકનાર છે. લેશ્યા, કષાય પરિણામની વૃદ્ધિમાં સહાયક છે. જેમ અગ્નિમાં ઘી નાખતાં તે વધુ પ્રજ્જવલિત બને તેમ વેશ્યા-કષાયમાં વૃદ્ધિનું કારણ બને. તિર્થતે પ્રાળ મેળો યયા સા નૈયા - ભિન્ ધાતુ પરથી શ્રેષ્ઠT (સંબંધ થવાના અર્થમાં) જીવ જેના વડે કર્મ બાંધે અર્થાત્ જેવા જેની સાથે સંબંધવાળો થાય તે વેશ્યા. કર્મ પ્રકૃતિનાં નિષ્પન્દનભૂત- કૃષ્ણાદિ ૬ વર્ગણાવાળા દ્રવ્યોના સહાયવાળા જીવના શુભ-અશુભ પરિણામ વિશેષ લેશ્યા. કર્મગ્રંથના મતે ઃ લેશ્યા પણ એક જાતના કષાય પરિણામો છે કષાયોના કર્મપુદ્ગલોમાં ભળેલા શ્યામ આદિ વર્ણોના જે કર્મપુદ્ગલો તે દ્રવ્યલેશ્યા કહેવાય. લેશ્યાઓ કષાયની અર્નભૂત થઈ કષાયોની પુષ્ટિ કરનારી હોય તેથી રસબંધના અજીવ તત્વ | 297
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy