________________
:: જીવતત્વમાંની વિશેષ વાનગી :: નવતત્ત્વના પ્રથમ 'જીવતત્ત્વ ભાગ-૧માં શું વિશેષતા નિહાળશો?
અર્થાત નવસ્વ રસથાળમાં કઈ નવી વાનગીનો સારવાદ જાણશો-માણશો?
જૈન દર્શન, વિશ્વ દર્શન અર્થાત્ સર્વ જગતનું પૂર્ણ સત્ય તત્ત્વના પ્રકાશના પુંજ રૂપ છે.
'પદર્શનમાં જેનદર્શનની વિશેષતાનું મુખ્ય કારણ
સ્યાદવાદ્ વ્યવહાર નિશ્ચયનો સમન્વય મોક્ષ માર્ગ.
દરેક વસ્તુનું પૂર્ણતાએ નિરૂપણ. વ્યવહાર–નિશ્ચય, દ્રવ્ય, ગુણ અને પર્યાય, ચારનિક્ષેપા, ૭નયાદિ સર્વરીતે વસ્તુનું પૂર્ણ નિરૂપણ વડે પૂર્ણ સત્યનું પ્રતિપાદન જે સત્યના સ્વીકારથી સમ્યગુદર્શન ગુણ આત્મામાં સહજ પ્રગટ થાય.
અર્થાત્ "નવા નવ પત, ન નાખ તરસ હોવું સન્મત્તા" * જે જીવાદિ નવતત્ત્વોને આત્મામાં પરિણમવાના હેતુથી જાણે તેમાં સમ્યગુદર્શન સહજ પ્રગટે.
નવ તત્ત્વની પ્રથમ ગાથામાં"નવતા હુંતિ નાયબ્બા'પદથી આત્માનો નિશ્ચયથી સ્વભાવ–"સર્વયનો આત્મા જ્ઞાતા છે." અર્થાત્ જીવઅજીવ રૂપ સર્વજ્ઞયના જ્ઞાતા બનવું એ આત્માનો મૂળભૂત સ્વભાવ છે.
૩જી ગાથા-'વિશ' પદથી ૧૪ રાજલોકની સર્વ જીવ રાશિને નિશ્ચયી "એક પ્રકારે" સત્તાએ સર્વ જીવો સિધ્ધ સ્વરૂપે (શુધ્ધ ચેતના રૂપે) એક જ પ્રકારે છે. કર્મને આધીન થયેલા આત્માની અશુધ્ધ દશાને પામેલા જીવો
નવતત્ત્વ // ૫