________________
માડરગોત્રી સ્થવિર આર્યસંભૂતવિજયને ગૌતમગેત્રી આર્યસ્થૂલભદ્ર નામે અંતેવાસી હતા.
ૌતમ ગોત્રી સ્થવિર આર્યસ્થૂલભદ્રને બે સ્થવિરે અંતેવાસી હતાઃ એક એલાવચ્ચગેત્રી સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ઠાત્રી સ્થવિર આર્યસહસ્તી.
વાસિગોત્રી સ્થવિર આર્ય સુહસ્તિને બે સ્થવિરો અંતેવાસી હતાઃ એક સુસ્થિત સ્થવિર અને બીજો સુપ્પટિબદ્ધ સ્થવિર. એ બને કેડિયાદક કહેવાતા અને એ બન્ને વડ્યાવચ્ચ ગેત્રના હતા.
કેડિયાકાકંદક તરીકે પ્રખ્યાત થયેલા અને વડ્યાવચ્ચગોત્રી સુસ્થિત અને સુપ્પડિબુદ્ધ સ્થવિરને કેશિકોત્રી આર્યદિન્ન નામે સ્થવિર અંતેવાસી હતા.
કોશિકોત્રી આર્યUદિર સ્થવિરને ગતમોત્રી સ્થવિર આદિવ નામે અંતેવાસી હતા.
ગતમોત્રી સ્થવિર આર્યદિનને કેશિકોત્રી આર્યસિંહગિરિ નામે સ્થવિર અંતેવાસી હતા, આર્યસિંહગિરિને જાતિમરણજ્ઞાન થયું હતું.
જાતિસ્મરણજ્ઞાનને પામેલા, અને કેશિકોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને ગોતમગોત્રી આયવા નામે સ્થવિર અંતેવાસી હતા.
ગાતમોત્રી સ્થવિર આયૅવજને ઉકેકોસિયત્રી આર્ષવજસેન નામે સ્થવિર અંતેવાસી હતા.
ઉકકોસિયગેત્રી આર્યવસેન સ્થવિરને ચાર સ્થવિરે અંતેવાસી હતા? ૧ સ્થવિર આર્ય નાઈલ, ૨ સ્થવિર આર્ય પિમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ સ્થવિર આર્ય તાપસ.
સ્થવિર આર્ય નાઈલથી આર્યના ઈલા શાખા નીકળી. સ્થવિર આર્ય પિમિલથી આયપોમિલા શાખા નીકળી. સ્થવિર આર્ય જયંતથી આયંજયંતી શાખ નીકળી. સ્થવિર આર્ય તાપસથી આર્યતાપસી શાખા નીકળી.
૨૦૭ હવે વળી આર્ય જસભથી આગળની સ્થવિરાવલિ વિસ્તૃત વાચના દ્વારા આ પ્રમાણે દેખાય છે તે જેમકે,
તુંગિયાયનોત્રી સ્થવિર આર્ય જસભદ્રને પુત્ર સમાન, આ બે પ્રખ્યાત સ્થવિરે અંતેવાસી હતા? તે જેમકે,
૧ પ્રાચીનગેત્રી આર્યો ભદ્રબાહુ સ્થવિર અને ૨ માઠગોત્રી આર્યસંભૂતવિજય વિર.