SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિઓનો ઉપગ પ્રસ્તુત ગ્રંથમાં મેં તાડપત્રની આઠ અને કાગળની વીસ મલીને, કુલ ૨૮, હસ્તપ્રતિઓમાંથી ચિત્ર રજુ કરેલાં છે; આ પ્રતિઓને પરિચય નીચે પ્રમાણે છેઃ તાડપત્રની પ્રતે ૧ પાટણ, સંઘવીના પાડાનો ભંડાર. સંવત ૧૩૩૫ની સાલની કલ્પસૂત્ર તથા કલિક કથાની તાડપત્રીય પ્રત. ચિત્ર, ૨, ૩. ૨ પાટણ, સંઘના ભંડારની. સંવત ૧૩૩૬ ના જેઠ સુદી ૫ ને રવીવારના રોજ લખા એલી “કલ્પસૂત્ર અને કાલકકથા”ની ૫ત્ર ૧૫૨ ની તાડપત્રીય પ્રત. ચિત્ર ૪, ૭, ૮, ૯, ૧૦, ૧૧. ૩ પાટણ, સંઘના ભંડારની. સંવત ૧૩૪૪ ના માગશર સુદ ૨ ને રવીવારના રોજ લખાએલી “કલ્પસૂત્ર અને કાલકકથા”ની તાડપત્રીય પ્રત. ચિત્ર, ૫, ૬. ૪ અમદાવાદ, ઉજમફઈની ધર્મશાળાની સંવત ૧૪ર૭ના અષાઢ સુદી ૧૧ ને બુધવારના રોજ લખાએલી “કલ્પસૂત્ર અને કાલકકથા”ની તાડપત્રીય પ્રત. ચિત્ર ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૪૬, ૪૯ ૫ ઈડર, શેઠ આણંદજી મંગલની પેઢીના ભંડારની. લગભગ ચદમાં સૈકાની કપસૂત્ર”ની ૫ત્ર ૧૦૯ ની ચિત્ર ૩૩ વાળી તાડપત્રીય પ્રત. ચિત્ર ૧૭, ૧૮, ૨૭ થી ૪૪, ૫૫, ૫૬. ૬ અમદાવાદ. સારાભાઈ મણિલાલ નવાબના સંગ્રહના લગભગ તેરમા સિકાના બે તાડપત્રીય ચિત્રવાળાં છૂટા પાનાં ચિત્ર ૧૯ અને ૨૦. ૭ નવાબ ૧. અમદાવાદ. સારાભાઈ નવાબના સંગ્રહમાંની સિંધમાંથી પ્રાપ્ત થએલ “ કલપસૂત્ર અને કાલકકથા”ની લગભગ ચિદમાં સકાની તાડપત્રીય પ્રતના ૧૦ ચિત્રમાંથી ચિત્ર ૨૨, ૫૧, ૫, ૪૭, ૫૩ અને ૫૪. નવાબ ૨. અમદાવાદ સારાભાઈ નવાબના સંગ્રહમાંની મારવાડમાંથી પ્રાપ્ત થએલ કહ૫સત્ર અને કાલકકથા”ની લગભગ ચાદમા સાની તાડપત્રીય પ્રતના ૩ ચિત્રોમાંથી ચિત્ર ૫૦ અને પર.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy