SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ, ૩ નિવાસ કરનાર ભક જાતિના દેવાએ પૂર્વે દાટેલા અને ઘણા કાળનાં પુરાણાં મહાનિયાના લાવીલાવીને સિંદ્ધાર્થરાજાના ભવનમાં મૂકવા માંડ્યા. ચિત્રમાં નવ મહાનિધાનના અધિષ્ઠાયક નવ દેવાની પ્રતિકૃતિએ ચિત્રકારે રજૂ કરી છે. કલ્પસૂત્રની કેટલીક સચિત્ર, હસ્તપ્રતામાં આ નવ આકૃતિને બદલે નવ કલશની આકૃતિ પણ ચીતરેલી મળી આવે છે. ચિત્ર ૨૬૩: પાર્શ્વનાથની દીક્ષા. કુસુમ પાના ૭૮ ઉપરથી. વર્ણન માટે જુઓ આજ પ્રસંગને લગતું ચિત્ર ૫૫નું વર્ણન, ચિત્રમાં પાર્શ્વનાથ ભગવાનના પંચમુષ્ટિ યાચના પ્રસંગ ચીતરવાને બદલે, આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે ચિત્રના ઉપરના ભાગમાં ષટ્કાણાકૃતિની મધ્યમાં પ્રભુની આભૂષણેા સહિતની-પદ્માસનસ્થ મૂર્તિ રજૂ કરેલી છે અને નીચે આજુબાજુ એ ઝાડની મધ્યમાં એ હાથવાળા ઇંદ્રને પ્રભુનેા કેશ ગ્રહણ કરવા બેઠેલ હોય તેવી રીતે રજૂ કરેલ છે. કલ્પસૂત્રની બીજી કાઈપણ સચિત્ર પ્રતમાં આ ચિત્ર પ્રસંગને આવી રીતે ચીતરેલે નથી. Plate LXIV ચિત્ર ૨૬૪ઃ હઁસવિ. ૧. પાનું ૬૦: શ્રી ઋષભદેવના (પ્રથમ રાજા તરીકે) રાજ્યાભિષેક: ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગેા છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત નીચેના રાજ્યા ભિષેકના પ્રસંગથી થાય છે. આ પ્રસંગનું વર્ણન મહાકવીશ્વર શ્રીધનપાલવિરચિત શ્રીઋષપંચાશિકા'ના નવમા શ્ર્લાકમાં નીચે મુજબ આપેલું છે: ‘હે જગન્નાથ! ઈન્દ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક કરાએલા એવા આપને, વિસ્મયપૂર્વક લાંખા કાળ સુધી કમળનાં પત્રા વડે અભિષેક-જલ ધારણ કરવા પૂર્વક જેને (યુગલિકાએ) યા તેમને ધન્ય છે.’—૯ ચિત્રમાં ડાખી બાજુએ સિહાસન ઉપર શ્રી ઋષભદેવ બેઠેલા છે. તેમના ઊંચા કરેલા ડાબા હાથમાં કપડા જેવું કાંઈક દેખાય છે. તેઓ પાતાની તર્જની આંગળી ઊંચી કરીને, સામે બંને હાથમાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને ઊભા રહેલા યુગલિકના એક જોડલા(સ્ત્રી-પુરુષ)ને કાંઈક કહેતા હેય એવા ભાવ દર્શાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલા છે. સામે ઊભું રહેલું યુગલ નમ્ર વદને હાથના ખાખામાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને વિસ્મિત નયનાએ શ્રી ઋષભદેવ સામે હેતું દેખાય છે. ચિત્રકારે કમળપત્ર બતાવવા ખાતર યુગલિક પુરુષના બંને હાથ આગળ દાંડી સાથે કમળપત્ર બતાવેલું છે. ત્રણે વ્યક્તિઓના કપડામાં જુદીજુદી જાતનાં'શેલના આલેખેલાં છે, જે પંદરમાં સૈકાનાં સ્રીપુરુષના વૈભવશાલી પહેરવેશની આબેહૂબ રજૂઆત કરતા પુરાવા છે. ચિત્રના ઉપરના ભાગમાં ખાંધેલા શ્રેણીબદ્ધ પાંચ હઁસ ચીતરેલા છે. આ ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા, શ્રી ઋષભદેવે પેાતાની રાજ્યાવસ્થામાં જગતના પ્રાણીઓના ઉપકારની ખાતર સૌથી પ્રથમ કુંભારની કળા બતાવી તે પ્રસંગ જોવા १ धन्ना सविम्हयं जेहिं, झति कयरज्जमज्जणो हरिणा । चिरधरिअनिलणपत्ता - भिसेअसलिलेहिं दिट्ठो सि ॥ ९ ॥ ૨. આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુએ ‘માવશ્યકણિ’
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy