SearchBrowseAboutContactDonate
Page Preview
Page 971
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–ખિલસ્થાન ૯૩૦ પણ તેઓ જે ધાવણ ધાવતાં હેાય કે દૂધ પીતાં હાય અને જે ધાન્યના ખારાક ખાતાં હોય તે ધાવણનેા, દૂધના તથા આહારના પણુ દોષ કારણ તરીકે હાય છે; તેમ જ જે ખાળકે અતિશય સુકુમાર હાય, જેએની ધાતુઓ અસ્થિર હાય અને જેમનાં શરીર ગર્ભશય્યાને ચાગ્ય હાઈ ખૂબ કામળ હોય, તેને ખૂબ વસ્ત્રમાં ધારણ કરાતાં હોય કે જે ખેાળામાં પણ ખૂબ ધારણ કરાતાં હોય તેના મેલ વગેરેના સ્પર્શ થવાથી અથવા ગરમ વાયુના, સૂના તાપના, સ્વેદ–પરસેવાના, ઉપનાહ કે પાટીસના, પેાતાના મેલના, વીના કે મૂત્રના સસ્પ થયેા હાય અથવા અપવિત્ર હાથ વડે દુખાવવામાં આવે કે ઘણા ઉખટણથી શરીરને વધુ ચાળવામાં આવે કે તેવી કાઈ કુલાચારની પ્રવૃત્તિ આદિ ઉપાયેા કરાય, તે કારણે એ બાળકના મુખ પર, ગળામાં, હાથ પર, પગ ઉપર અથવા વૃષણના આંતરમાં, કેડમાં કે અંગાના સાંધાઓમાં પણ આ ‘ચમ દલ’રાગ ઉત્પન્ન થાય છે. ૪ | મેટાં માણસાને ચદલ રોગ ન થવાનાં કારણેા न चान्नादवयःस्थानामिति किं कारणं ? स्थिर कठिन संहतत्वगस्थिधातूनां तथा नित्यष्याયામોષિતાત્રાળાં મહેશ સહતાં ન મવચ્ચેવ સ્થાષિતિક્ જે માણસેા કેવળ ધાન્યરૂપ ખારાક જ ખાતા હાય અને માટી ઉંમરના થઈ ચૂક્યા હાય તેને આ ચદલ રાગ ન થાય તેમાં કારણ શું છે ? કે તેઓનાં શરીર સ્થિર, કઠિન, સંહત–એકીસાથે ગંઠાયેલ અને સ્થિર તથા કઠિન ચામડી, હાડકાં તથા ધાતુઓથી મજબૂત બની ગયાં હોય; તેમ જ કાયમી શારીરપરિશ્રમના કારણે જેએનાં ગાત્રા પુષ્ટ બની ગયેલ હાય તેને આ ચમ દલ રાગ થતા નથી. ૫ ચ`દલ રોગના ચાર પ્રકારો અને વ્યાખ્યા वायुभूयिष्ठत्वाद्वाय्वात्मकमेवोदाहरन्ति । ચર્મમિતિ ધર્માવવાળાત્ । સચતુર્વિધો— વાતિ, નૈત્તિશા, મિદ, સાન્નિપાતિ કૃતિ એ ચ`દલ રાગમાં વાયુની ખૂખ જ અધિકતા હોય છે, તેથી એ રાગને વૈદ્યા વાયુપ્રધાન જ કહે છે; અને શરીરની ‘ ધર્મ કૃતિ ’–ચામડીને તે રાગ વિખેરી નાખે છે-ચીરી કાઢે છે, તે કારણે એ રાગને વૈદ્યા- ધર્મ' એ નામે કહે છે; અને તેને વૈદ્યો વાતિક, પત્તિક, લૈષ્મિક તથા સાંનિપાતિક એમ ચાર પ્રકારના કહે છે. ૬ વાતિક ચઢેલ રોગની નિદાનપૂર્વકની સપ્રાપ્તિ तत्र या बालस्य माता वा धात्री वा रूक्षसमुदाचाराहारोदावर्तनोपवसनशीला तथाऽतिचङ्क्रमणष्यायामक्लेशानत्यर्थमुपसेवते, तस्या वायुः प्रकुपितः स्तन्यं दूषयति । तस्य लक्षणम्૩ ક્ષિતં જીવતે વિવિઘતે છત્રાયતે થાવાવમાથું, પ્લેન તિરુવાયું વિë ચેતિ । તત पिबतो जन्तोरिमानि रूपाणि भवन्ति - सकण्डू - स्फुटितपरुषश्यावावभासान्य मण्डलानि पिप्लुतं तनुं विवर्णमतिसार्यते; प्रवेपकमुखशोषरोमहर्षान्वितश्च वातचर्मदलः ॥ ७ ॥ બાળકની જે માતા અથવા જે સ્ત્રી તેને ધવરાવતી હોય તે રૂક્ષ આચાર, આહાર, ઉપવાસ કરવાના સ્વભાવવાળી હાય; તેમ જ વધુ પડતું ચાલવું, વધુ શારીરશ્રમ તથા ફ્લેશને જો વધુ પ્રમાણમાં સેવે કે આચર્યોં કરે તેા એ સ્ત્રીના વાયુ પ્રકુપિત થઈને તેના ધાવણને દૂષિત કરે છે; એમ તે ધાવણુ, જો દૂષિત થયું હોય તે તેનાં આ લક્ષણૢા જણાય છે; જેમ કે પાણીમાં તે ધાવણુને જો નાખ્યું હાય તા ડૂબી ન જાય, પણ પાણીની ઉપર તરે છે; છિન્નભિન્ન થઈ ને ત્રુટક થઈ જાય છે; છત્રના જેવું આચરણ કરે છે; કાળાશયુક્ત પીળી
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy