SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે દેહસંજ્ઞાધારી આ એક જ ઘર હાઈ ને તેમાં જે હાડકાં છે તે લાકડાંરૂપે ગેાઠવેલાં છે. સ્નાયુરૂપી દોરડાંથી તેને બાંધી લેવામાં આવ્યાં છે અને તે સ્નાયુઓને માંસરૂપી માટીથી લી*પી લેવામાં આવ્યાં છે. આ દેહસ‘જ્ઞાધારી ખેતર શિરાએરૂપી ધોરિયાએથી કાયમ પાષાય છે. આ રીતે કશ્યપે શારીરસ્થાનને પણ આવી ઉપમા વગેરેથી રસપ્રદ બનાવ્યુ છે. સ્ત્રીઓને પ્રસવકાળે પણ મદિરા નહિ પાતાં યવાગ્– રાખ પીવડાવવી વગેરે લખ્યુ છે. એ રીતે આત્રેય શાસનને લગતું કાશ્યપ શાસન છે. ઈંદ્રિયસ્થાનમાં ફક્ત એક જ અધ્યાય મળ્યા છે. તેમાં ભેષજ અને ઔષધનું વન છે. દીપન આદિ દ્રવ્યના સયાગને ઔષધ કહ્યું છે અને હામ, વ્રત, તપ તથા દાનરૂપ શાંતિક્રમને ભેષજ કહ્યું છે. મૃત્યુનાં અરિષ્ટોનુ* કેટલુક વિશેષ વર્ણન ઇંદ્રિયસ્થાનમાં મળી આવે છે. ચિકિત્સાસ્થાન ૧૮ અધ્યાયનું છે. તેમાં ઘણી વિશેષતાઓ જોવામાં આવે છે. જેમ કે મિોરાના રસ સિધવ સાથે પાવાથી હ્રદયરાગનું દ મટે છે. ક્ષયમાં વધુ માનપિપ્પલીના પ્રયાગ લખ્યા છે. ક્ષયરોગમાં રુદ્રદેવ શ ́કરની પૂજા, ધીરજ, પવિત્રતા અને બ્રહ્મચર્યનું પાલન પણ લખ્યુ છે. ચિકિત્સામાં આપદ્ધમ તરીકે માંસવલખ્યો છે. નિદાનસ્થાન જુદુ' લખ્યું નથી પણ તેને ચિકિત્સાસ્થાનમાં આવરી લીધું છે. આજકાલ ઑપરેશન કરી પથરીને બહાર કઢાય છે, તેના કશ્યપે પાન પર૪ ઉપર સખ્ત વિરોધ કર્યો છે અને લખ્યું છે કે અશ્મરીને બહાર કાઢવી નહિ પણ ઔષધ–ઉપચારથી એગાળી લેવી. દ્વિત્રણીયચિકિત્સા લખી સર્જરીને પણુ આવરી લીધી છે. સામાન્ય રાગેાના અધ્યાય ખાસ લખ્યા છે: જેમકે શરદીના ખાસ અધ્યાય આ સંહિતામાં છે. તેમાં લંઘન પછી જવની રાખ પીવા લખ્યું છે અને મરી માઢામાં રાખવાં અને શૂડીજળ પીવું. આ સંહિતામાં માણસને આસ્તિક થવાના ઉપદેશ છે અને તંદુરસ્તી માટે નિયમબદ્ધ કુદરતી જીવનને આવશ્યક માન્યું છે. સિદ્ધિસ્થાનના ૮ અધ્યાય છે. આ સ્થાનમાં પચકમ સવિસ્તર દેખાય છે અને લખે છે કે પચક્રમ નું સેવન શરીરની યાત્રાને, જઠરાગ્નિને, શક્તિને, વધુ ને, મળને તથા સ્વરને વિશુદ્ધ કરી શકે છે. તેનાથી શરીરના સવ દાષા શાંત થાય છે અને ખળ, આયુષ્ય, શરીર, ઉંમર, જઠરાગ્નિ તથા પ્રજાએ વૃદ્ધિ પામે છે. નસ્ય, વમન, નિરૂ, સ્વેદન આ બધુ... આમાં અનેાખી રીતે સમજાવ્યું છે. ચૌદે વેગા રાગ્ય માર્ગે રાજ નીકળવા જ જોઈ એ, તે પાન ૫૯૭ ઉપર સુર રીતે સમજાવ્યું છે. માંદાના ખારાકમાં આ સહિતામાં જવનેા ઉપયાગ વધુ કર્યો છે. બધા જ ગૃહસ્થાએ દાન તથા તપશ્ચર્યાએ અવશ્ય સેવ્યાં જ કરવાં એમ કશ્યપ ખાસ સૂચન કરે છે. કલ્પસ્થાનમાં ધૂપાની ખાસ વિશેષતા છે. પાન ૬૪૧ ઉપર કશ્યપે લસણુ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy