________________
ગિરિવર દર્શન વિરલા પાવે
* ભારતભરના જૈન તીર્થોમાં
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય * શાસ્ત્રોમાં જેનો અપાર મહિમા ગવાયો છે.
સોળ વખત
*જેની અલૌકિકતા અને પવિત્રતા અદ્ભુત રહી છે. * જૈનોં પુણ્યાત્માઓના હાથે તીર્થોધ્ધાર થયો છે. * જયાં નાનામોટા એકહજાર જેટલા શિખરોથી શોભતા જિનમંદિરો આકાશને અડીને ઉભા છે.
*જયાં સાડાબાર હજારથી વધુ પ્રતિમાજીઓ બિરાજમાન
છે.
* ૧૯૦૦ ફુટની ઉંચાઈએ
આવેલ આ ગિરિરાજ ઉપર પહોચવા ચાર હજાર જેટલા પાકા પગથીયા છે. * જે તીર્થની રક્ષા કાજે બારોટોના અમર બલિદાનો સુવર્ણાક્ષરે અંક્તિ થયેલા
છે.
* આ સિધ્ધગિરિ ઉપર બિરાજમાન ગૌતમસ્વામીની મનોહર પ્રતિમાના આ છબીમાં દર્શન થાય છે.
Fe
' ' ' '
www
પ.પૂ. શાસનસમ્રાટ આચાર્યદેવશ્રી વિજય નેમિ-ઉદય સૂરીશ્ર્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. શાસનપ્રભાવક આ.દેવશ્રી વિજયમોતીપ્રભસૂરીશ્વરજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે
પ.પૂ. શાસનદીપક આચાર્યદેવશ્રી વિજયનયપ્રભસૂરીશ્વરજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર કમિટિ ભાવનગર તરફથી....
(6)