SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ ] [મહામણિ ચિંતામણિ બીજા સુવિવા વ્યુતઋત્વના પ્રથમ અધ્યયનમાં ૬ વખત ગૌતમસ્વામીજીનું નામ જોવા મળેલ છે. ૧૨ ઉપાંગોમાં શ્રી ગૌતમસ્વામીનો નામોલ્લેખ [૧] ઉવવા આ ઉપાંગસૂત્રમાં અધ્યયનાદિ છે નહીં. પ્રાયઃ સર્વ પ્રકાશનોમાં સૂત્રોક વિભિન્ન છે, તેથી કયા અધ્યયનમાં કેટલી સંખ્યા છે તેવો ભેદ પાડી શકાતો નથી. સમગ્ર ૩વવા સૂત્રમાં અંદાજે ૩૮ વખત શ્રી ગૌતમસ્વામીનો નામોલ્લેખ જોવા મળેલ છે. આ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીરે આપેલ ધમદિશનામાં બે પ્રકારની ધર્મપ્રરૂપણા બાદ શ્રી ગૌતમસ્વામીનો ઉલ્લેખ જોવા મળેલ છે. [૨] રાયપાય : આ ઉપાંગમાં પણ અધ્યયનાદિ વિભાગો છે નહીં. સીધા સૂત્રક્રમાંક જ છે, જેને કેટલાક પરિચ્છેદક્રમાંક પણ કહે છે. તેમાં અલગ-અલગ પ્રકાશનોમાં કમવિભિન્નતાને કારણે અહીં સીધી જ સંખ્યા આપેલ છે. માત્ર સમજ પૂરતા વિભાગ દશવીએ તો- (૧) આરંભમાં, પ્રદેશી રાજા “સૂયભિદેવ' તરીકે ઉત્પન્ન થયા તે વર્ણન ચાલે છે. (૨) પછી પ્રદેશી રાજાનું મૂળ કથાનક, સમાધિમરણની વાત ચાલે છે. આવા બે વિભાગ થકી ગૌતમસ્વામીજીનો નામોલ્લેખ કરીએ તો-પ્રથમ વિભાગમાં આશરે ૧૫ વખત, બીજા વિભાગમાં આશરે ૭ વખત, એમ કુલ ૨૨ વખત શ્રી ગૌતમસ્વામીજીનું નામ આવે છે. [૩] નીવાળીવામગમ : આ ઉપાંગમાં કુલ નવ પ્રતિપત્તિ છે, જેનો અર્ધમાગધીમાં પરિવર્ડ કે પવિત્તી શબ્દથી ઉલ્લેખ છે. આ નવે પ્રતિપત્તિમાં શ્રી ગૌતમસ્વામીજીના નામોલ્લેખની અંદાજી સંખ્યા આ રીતે છે – આઠમી પ્રતિપત્તિમાં પ્રાયઃ કયાંય ગૌતમસ્વામીજીનું નામ જોવા મળેલ નથી. [૪] પન્નવUI : આ ઉપાંગમાં ૩૬ પદ છે. તેથી પ્રત્યેક પદમાં શ્રી ગૌતમસ્વામીજીનો નામોલ્લેખ કઈ રીતે છે તે અહીં દશર્વિલ છે. શ્રી ભગવતીજી જેમ ઉત્તમ તાત્ત્વિક શાસ્ત્ર મનાય છે તેમ શ્રી પન્નવણા પણ તેવું જ ઉત્તમ તાત્ત્વિક શાસ્ત્ર છે, અર્થાત્ દ્રવ્યાનુયોગથી સભર છે. કૌ. ૨ | ૬૧ | ૯૧ | ૨૯૫ ૧૫૯ ૧૦૮ ૨૯ | ૧૧ | ૨૧| ૪૯ | ૫૮ | ૨૨ ગૌ. ૨૪] ૧૨ ૧૦૯ ૧૧૪ ૧૨૨ ૪ | ૫૧ ૮૮ | ૯૪|૧૧૮૧૩]
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy