SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૦૩ પયયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાય રૂપે નષ્ટ થાય છે અને મૂળ દ્રવ્ય રૂપે નિત્ય–ધ્રુવ–કાયમ રહે છે.—એ પ્રમાણે પ્રબોધ કર્યો. પ્રભુ-મુખથી ત્રિપદી સાંભળી, બીજબુદ્ધિના ધણી શ્રી ગૌતમસ્વામીએ દ્વાદશાંગીની રચના કરી. આમ પંડિત ઇન્દ્રભૂતિ પ્રભુના પ્રથમ ગણધર ગૌતમસ્વામી થયા. * * * R
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy