________________
૪૧૮ ]
પ્રભુએ કહેલાં વચન આ સુર પાસથી જેણે સુણ્યાંતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. ભરતે ભરાવ્યાં દેહ વર્ણ પ્રમાણ બિંબથી રાજતાં, આવ્યા ગિરિ અષ્ટાપદે રચી સ્તોત્ર જગ ચિંતાત્રવિ જે રત્નત્રય ચઉવીશ જિનને સ્વર્ણ ચૈત્યે સંસ્તવે, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. શ્રી વિજયધર્મધુરંધરાચાર્યે રચેલા સ્તોત્રને જોતાં જ દિલ હરખી ઊઠ્યું ને તરત તે મનમાં વસ્યું; ગૌતમ તણાં ગુણગાન કરતાં સતત ઉત્સુક હૃદયનેએથી થયો અતિ હર્ષ, પદ્યાનુવાદ કરી શમ્યો. શ્રી નેમિસૂરિ રાજપાટે સૂરિ અમૃત બુધવરા, ગુરુ દેવસૂરિ શિષ્યસૂરિ હેમચંદ્રે આ મુદા નિધિ વેદ અંબર નેત્ર (૨૦૪૯) વર્ષે ભાવનગરે ભક્તિથી, પદ્યાનુવાદ ૨ચ્યો મનોહર વીર વિભુ સાંનિધ્યથી.
વિષાદ પણ જેનો થયો ન કેવળજ્ઞાની ગીતમ પ્રભુએ મોહને તેના જ હથિયારે હણ્યો.
[ મહામણિ ચિંતામણિ
૩૩.
૩૪.
૩૫.
૩૬.
(વિ. સં. ૨૦૪૯ અશ્વિની પૂર્ણિમા. ભાવનગર.)
પજે, જેને લીધે નામ,
જ અક્ષર સમરતાં, સીઝે વંછિત કામ,