SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] T- ૩૭૩ || ૫T | || ૬ || ત્રિપંચશતસાધૂનાં, પરમાન પારણામ્ | અકારયદ્ધિ વધ્યા યઃ સેપ્ટ યચ્છતુ ગૌતમઃ વીર વીર વદન્વીર પ્રશ્ન પૃચ્છતિ યઃ સદા | ઉત્તરે લભતે વીરાત, સેષ્ટ યચ્છતુ ગૌતમ યસ્ય હિ સ્મરણે સંપત્, સિદ્ધિદે વિખૂકષ્ટહઃ | શુભેચ્છાપૂરક નિત્ય, સેષ્ઠ યચ્છતુ ગૌતમ આદ્યો ગણધર સ્વામી, સંઘસ્ય યો મહાવ્રતી | ગુણાબ્ધિ સૂરયે માઁ, સેષ્ઠ યચ્છતુ ગૌતમઃ ૐ હ્રીં શ્રીં અસિઆઉસ, ગૌતમસ્વામિને નમઃ | મંત્ર હી ચાષ્ટકં ગયું, લક્ષ્મીસિદ્ધિ સમૃદ્ધિદમ્ || ૭TI. || ૮ || IT ૯TT - -- --- --- ---- -- ---- -- -- - -- * * * (પંચપરમેષ્ઠિને નમસ્કાર કરી અન્તોના શ્લોકો દ્વારા વંદના કરવી.) અહંન્તો ભગવન્ત ઈન્દ્રમહિતાઃ સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતા, આચાય જિનશાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ | શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા , પંચતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્યન્ત નો મંગલમ્ II. (ઉપરોક્ત પાઠ ઉપસ્થિત સર્વે જણ ત્રણ વખત ઊંચે સ્વરે બોલે.). (૧) ૐ હ્રીં નમો અરિહંતાણં (૨) % ડ્રિી નમો સિદ્ધાણં (૩) % હી નમો આયરિયાણં (૪) % હી નમો ઉવઝાયાણં (૫) ૐ હ્રીં નમો લોએ સવ્વ સાહૂણં (૬) % હીં* ગૌતમસ્વામિને નમો નમઃ | વાયુકુમારને આહ્વાન : ૩% હીં વાતકુમારાય વિબવિનાશનાય મહીં પૂતાં કુરુ કુરુ સ્વાહા ! (આ મંત્ર બોલી દર્ભના ઘાસથી અથવા મોરની પીંછીથી ભૂમિનું પ્રમાર્જન કરવું.) (રાગ : બહાર–તાલ ત્રિતાલ) આવો પધારો વાયુદેવતા, શીતલ સરસ સુગંધી રે, આંગણું મારું પાલન કરવા, વહેલા વહેલા પધારો... આવો મેઘકુમારને આહ્વાન : ૐ હીં મેઘકુમારાય ધરાં પ્રક્ષાલય પ્રક્ષાલય હૂ ર્ સ્વાહા | (આ મંત્ર બોલી દર્ભ અથવા ફૂલને પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું.) (રાગ : મલ્હાર-તાલ : ત્રિતાલ) વરસો રે..મેઘકુમાર, તમે વરસો રે.. મંગલ કરવા આ ભૂમિને, પવિત્ર બનાવવા વરસો રે... વરસો રે... - - - - - - -
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy