SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૭૧ શ્રી ગૌતમસ્વામી મહાપૂજન વિધિ શ્લોકપ્રચયિતા : અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ પ્રેરણાતા : તપસ્વી પ. પૂ. મુનિ શ્રી ચારિત્રરત્નસાગરજી મ. સંકલનકઈ : પ. પૂ. મુનિ શ્રી સર્વોદયસાગરજી મહારાજ સંપાદક : પ. પૂ. મુનિ શ્રી ઉદયરત્નસાગરજી મહારાજ શ્રી ગૌતમસ્વામીજીના મહિમાનો વ્યાપ કેટલો બધો પ્રસરેલો છે કે વિવિધ ગચ્છોમાં આવતા મહાપૂજનોમાં પણ આ વ્યાપ જોવા મળે છે. અર્થાત્ અચલગચ્છમાં શ્રી ગૌતમસ્વામીજીનું મહાપૂજન ભણાવાય છે, જે અત્રે પ્રસ્તુત છે. -સંપાદક) [ પૂજાની સામગ્રી : કેસર ઓગા ગ્રામ, બરાસ ૫ ગ્રામ, વાસક્ષેપ ૧૦૦ ગ્રામ, દશાંગ ધૂપ ૨૦૦ ગ્રામ, સુગંધિત ધૂપ ૧ પૂળો, ગાયનું દૂધ પી લિટર, ગાયનું દહીં ૧ વાટકી, ગાયનું ઘી વા કિલો, નાગરવેલનાં પાન ૧૦૦ નંગ, સોપારી ૧૦ નંગ, ખડી સાકર ૨૦ નંગ, અખરોટ ૯ નંગ, જાયફળ ૮ નંગ, પતાસાં ૨૦ નંગ, શેરડી અને કેળાં ૧૫ નંગ, જુદાં જુદાં ફળો ૨૪ નંગ, બુંદીના લાડુ ૦ કિલો, મગના લાડુ ૪ નંગ, પેંડા ૪ નંગ, શ્રીફળ લીલાં પાણીવાળાં ૪ નંગ, શ્રીફળ સૂકાં ૪ નંગ, ગુલાબજળની બાટલી નાની, ચમેલીના અત્તરની નાની શીશી, મોગરો, ગુલાબ, અત્તર, ચોખા ૧૨ કિલો, જુદાં જુદાં ફળો ૫૦ નંગ, રક્ષા પોટલી ૧૦૦૦ નંગ, ખાવાના રંગ પાંચ જાતના, બલી-બાકળા વા કિલો, સ્નાત્રનો પૂર્ણ સામાન.] . જલમંત્ર : ૐ આપોડપકાયા એકેન્દ્રિયા જીવા નિરવદ્યા ગૌતમસ્વામિ મહા-પૂજાયાં નિર્વ્યથાઃ સન્તુ નિરપાયાઃ સન્તુ સદ્ગતયઃ સન્તુ ન મેડસ્તુ સંઘટ્ટન હિંસા પાપે પૂજાર્ચને સ્વાહા ઈતિ જલાભિમંત્રણમ્ | (આ મંત્ર બોલી જલ ઉપર ત્રણ વખત વાસક્ષેપ કરવો.) . પત્રપુષ્પહલચંદનાદિ મંત્ર : ૐ વનસ્પતયો વનસ્પતિકાયા એકેન્દ્રિયા જીવા નિરવદ્યા શ્રી ગૌતમસ્વામિ મહાપૂજાયાં નિત્ય સન્તુ નિરપાયાઃ સન્તુ સદ્દગતયઃ સન્તુ ન મેડસ્તુ સંઘટ્ટન હિંસા પાપ પૂજાચને સ્વાહા || ઇતિ પત્ર-પુષ્પ-ફલ-ચંદનાભિમંત્રણમ્ I (પત્ર-પુષ્પ-ફલ-ચંદન આદિ ઉપર ત્રણ વખત વાસક્ષેપ કરવો.) ધૂપવદ્વિદીપાભિમંત્રણમ્ ઃ ૐ અગ્નિયો અગ્નિકાયા એકેન્દ્રિયા જીવા નિરવદ્યા શ્રી ગૌતમસ્વામિ મહાપૂજાયાં નિવ્યથ સન્તુ નિરપાયાઃ સન્તુ સદ્ગતયઃ સન્તુ ન મેડસ્તુ સંઘટ્ટન હિસા પાપે પૂજાર્ચને સ્વાહા || ઈતિ ધૂપવદ્વિદીપાઘભિમંત્રણમ્ સર્વેષામપિ મન્ત્રણ વાસક્ષેપણ ત્રિગ્રિ-ત્રિગ્રિવારાનું !
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy