SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ] [મહામણિ ચિંતામણિ २०. ॐ ह्रीँ अहँ कोष्ठबुद्धीणं झौं झौँ स्वाहा । (ભણેલું ભૂલે નહીં એવી લબ્ધિ) २१. ॐ ह्रीँ अहँ पदानुसारिणं झौं झौँ स्वाहा । (એક પદ ભણતાં ઘણું આવડી જાય એવી શક્તિ) २२. ॐ हीं अहँ बीजबुद्धीणं झौं झौँ स्वाहा । (એક પદ ભણીને ઘણો અર્થ જાણે એવી શક્તિ) २३. ॐ ह्रीँ अहँ तेजोलश्याणं झौं झौँ स्वाहा । (બાળી નાખે, સખત દાહ ઉપજાવે એવી લબ્ધિ) २४. ॐ ह्रीँ अर्ह आहारकाणं झौँ झौँ स्वाहा । (સંદેહ નિવારણ માટે ભગવાન પાસે પહોંચી જવાય એવી શક્તિ) २५. ॐ ह्रीँ अहँ शीतलेश्याणं झौं झौँ स्वाहा । (શીતળ ઠારી દે એવી શક્તિ) २६. ॐ हीं अहँ वैक्रियलब्धिसंपन्नाणं झौँ झौँ स्वाहा । (નાનાંમોટાં રૂપ ધારણ કરવાની શક્તિ) २७. ॐ ह्रीं अहँ अक्षीणमहानसीलब्धिसंपन्नाणं झौं झौँ स्वाहा । (પોતાના અલ્પ આહારે અનેક માણસોને જમાડે એવી શક્તિ) २८. ॐ ह्रीँ अहँ पुलाकलब्धिसंपन्नाणं झौँ झौं स्वाहा । | (સંઘના ભલા માટે ચક્રવર્તી સૈન્યને નાશ કરવાની શક્તિ) ૨૮ લબ્ધિપદોનું પૂજન માંડલામાં ખારેક મુકાવવાપૂર્વક કરાવવું. યંત્ર મધ્યે કુસુમાંજલીથી. નોંધ : અઠ્ઠાવીસ લબ્ધિપદનાં નામ ભગવતીસૂત્ર પ્રશ્ન વ્યાકરણ ને પન્નવણાસૂત્રમાં સૂચવેલ છે. વલય ચોથું અષ્ટમહાસિદ્ધિ પૂજન ઋદ્ધિ :-વૈભવઐશ્વર્ય–સંપત્તિ અને સામર્થ્ય સિદ્ધિ :–અણિમા આદિ યોગની શક્તિઓ લબ્ધિ –યોગ વગેરેથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિઓ સિદ્ધિઓ અને લબ્ધિઓની શક્તિ યોગસાધના દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ ગૂઢ અને ચમત્કારી ! શક્તિઓ છે. યોગસાધનાના બળે પ્રાપ્ત થતી સિદ્ધિઓને મહાસિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે તે અણિમાદિ આઠ સિદ્ધિઓ છે તેનું પૂજન.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy