SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ] [મહામણિ ચિંતામણિ 2 ૧૬. ગુરુસ્મરણ-ગુરુપાદુકા પૂજન : ગુરુના આશીર્વાદ કે ગુરુપૂજા વગર પૂજા-ઉપાસના મંત્ર, તંત્ર, અનુષ્ઠાન કાર્યો પૂર્ણ સફળતાને વરતાં નથી. ભારતીય સંસ્કૃતિના તંત્ર, મંત્ર, અનુષ્ઠાનોનો સિદ્ધાંત છે કે પૂજનના પ્રારંભ પહેલાં ઉપકારક, તારક ગુરુઓને ભક્તિભાવ સહ બે હાથ જોડી સ્મરણ કરી નમસ્કાર કરવા. શ્લોક – येन ज्ञानप्रदीपेन, निरस्याभ्यंतरं तमः । ममात्मा निर्मली चक्रे, तस्मै श्री गुरुवे नमः ॥ મંત્ર : ॐ ऐं क्लौं ह्रीं श्रीं ह्रः स. सहस्रकमलवरयूँ हसौं स्हौं गुरुपादुकाभ्यो नमः गुरुपादुकां पूजयामि नमः ।। યંત્રમાં આલેખેલ ગુરુપાદુકા પર વરખ છાપેલું, શ્રીફળ સ્થાપન કરી તે પર વાસક્ષેપ-પુષ્પ સુવર્ણમુદ્રા ચઢાવવી. ધૂપ ઉવેખવો. શ્રી ગૌતમસ્વામીથી લઈ ધર્મદાતા, મંત્ર-યંત્રદાતા ગુરુઓનું મનમાં સ્મરણ કરી તેઓશ્રીની ચરણપાદુકા મસ્તકમાં સહસ્રદળમાં કલ્પનાથી સ્થાપવી. ગુરુસ્મરણ કરવું. श्री अधिष्ठायक देव-देवी पूजन (૨) 9. » દી થી ૩પનિતા સ્વાદ ! 9. $ $ શ્રી સરસ્વત્યે વાદા | ૨. ૐ ફ્રી શ્રી નથાર્થ સ્વાહા | २. ॐ ह्रीँ श्री त्रिभुवनस्वामिन्यै स्वाहा । ३. ॐ ह्रीं श्री विजयायै स्वाहा । ३. ॐ ह्रीँ श्री महालक्ष्म्यै स्वाहा । ४. ॐ ह्रीँ श्री जयन्त्यै स्वाहा । ४. ॐ ह्रीं श्री गणिपिटकयक्षाय स्वाहा । (૧). છોલેલા ચોટલી સહિતના શ્રીફળ પર ચાંદીના વરખ છાપી જીજમંત્ર અગંધથી લખીતે શ્રીફળ ઊભા રહે (ચોખાની ઢગલીમાં) તે રીતે પધરાવી પૂજન કરવું. માંડલાની બહાર ૮ દેરી બનાવી પૂજન કરવું. -જે ગુણનિધિ સૂરિભગવંતોની વિદ્યામાં પ્રથમપદે સુપ્રતિષ્ઠિત છે અને ગૌતમપદની ભક્તિથી યુક્ત છે તે || સરસ્વતી અને સુખ આપો. -તુંગાચાર્ય સૂચિમુખ્યમંત્રકલ્પ) -નિરુપમ મહાત્મવાળી સહસ્રભુજાથી યુક્ત શાંતસ્વા , શ્રી ગૌતમના પદકમલનું ધ્યાન ધરતી માનુષોત્તર || પર્વતના શિખર પર રહેલી ત્રિભુવન સ્વામિની નામની દેવી શ્રીસંઘને તથા મને સુખ આપ - ઘ૯હના પદ્મમાં રહેલી ચોસઠ ઈકોના ગવનું મંથન કરનારી, સર્વ અંગે આભૂષણોને ધારણ કરનારી! ગૌતમ મુનીન્દ્રને પ્રણામ કરી રહેલી વિજય, જય, જયંતી નંદા, ભદ્રાથી યુક્ત વિદ્યાપદના ત્રીજા સ્થાનમાં રહેલી છે ‘શ્રીદેવી’ સુખ આપો. -વિધાના ચોથા સ્થાનમાં રહેલો ગૌતમસ્વામી પ્રત્યે ભક્તિવાળો અણપણી અને ૫ણપણી નામની વ્યતરજાતિમાં પ્રતિષ્ઠિત સોળ હજાર યક્ષોનો સ્વામી અતુલ બળવાળો વીસ ભુજાવાળોગણિપિટક યક્ષરાજ જિનશાસનના પ્રત્યેનીક મહાશત્રુવગનિ નિવારે છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy