SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ] [ મહામણિ ચિંતામણિ --- ----- - - - - -------- ---- ---------- ----- - - ચાલતા કલુષિત–પાપવિચારોના ઢગને નજર સામે ભસ્મ કરીએ છીએ તેમ સ્વસ્તિકમુદ્રા કરવાપૂર્વક ક્રિયા કરવી. p. ૮. વજપંજર-આત્મરક્ષા સ્તોત્ર : ॐ परमेष्ठि नमस्कारं, सारं नवपदात्मकम्, आत्मरक्षाकरं वज्र-पजराभं स्मराम्यहम् II9ll ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् (શિરસ્ક શબ્દથી મસ્તક પર બે હાથથી કલ્પના દ્વારા મજબૂત ટોપ પહેર્યો છે તેવું વિચારવું.) ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपुटं वरम् ॥२॥ (લોખંડ જેવી મજબૂત જાળી જેવા વસ્ત્રથી મુખ આચ્છાદન કરું છું તેમ ચિંતવવું.) ॐ नमो आयरियाणं, अंगरक्षातिशायिनी (છાતી-વાંસા પર સૈનિકો પહેરે તેવું બખ્તર-કવચ પહેયની કલ્પના કરવી.) ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोदृढं ॥३॥ (હાથમાં તલવાર-ઉગ્ર શસ્ત્ર પકડી દુષ્ટ શક્તિઓને ભગાડી રહ્યા છો તેમ ધારવું.) ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे (સમગ્ર પગમાં મોજાની જેમ લોખંડી મોજાં પહેર્યા છે તેમ કલ્પવું.) ऐसो पंच नमुक्कारो, शिलावज्रमयी तले (વજની મજબૂત શિલા પર બેઠો છું તેવી કલ્પના બે હાથ ફેલાવવાપૂર્વક કરવી.) सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः (બેઠકથી મસ્તક સુધી વજથી બનેલા મજબૂત કિલ્લાની કલ્પના બે હાથના પંજા દ્વારા ! આકૃતિ રચવી.) मंगलाणं च सव्वेसि, रवादिराङ्गार-खातिका ॥५॥ (કિલ્લાને ફરતી જ્વાળામુક્ત અંગારા-અગ્નિથી ભરેલ ખાઈની કલ્પના તર્જની આંગળી ગોળાકારે ફેરવવા દ્વારા). स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं વપ્રોપર વઝન, પિધાને વેદ ક્ષણે llદ્દો (બે હાથનાં તળિયાં માથે રાખી ઢાંકવાની મુદ્રા સાથે વજમય ઢાંકણથી કિલ્લો બંધ કરી | રહ્યા છીએ તેમ કલ્પવું.) महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी परमेष्ठि-पदोद्भूता, कथिता पूर्वसूरिभिः Ilol
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy