SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર-આજ્ઞાના અખંડ ઉપાસક મહાવીર પ્રભુના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવનાર સૌના ગુરુ ગૌતમસ્વામી | આંધ્રપ્રદેશ કાકીનાડો જિનાલયમાં બિરાજમાન ર૪ પૂ. મુનિશ્રી દિવ્યરત્નવિજયજી, પૂ. મુનિશ્રી અજિતશેખરવિજયજી તથા પૂ.મુનિશ્રી વિમલબોધિવિજયજી મ.ની પ્રેરણાથી પ્રથમવાર થયેલા ઉપધાનની અનુમોદના હેતુ-કાકીનાડા જૈન સંધના સૌજન્યથી શ્રી નેમિનાથ જૈન મંદિર, રાજાજી સ્ટ્રીટ, કાકીનાડા-પ૩૩૦૦૧. પૂ.મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી સ્વ. શાહ પોપટલાલ શીવલાલની પુણ્યસ્મૃતિ નિમિત્તે તેમના પરિવાર તરફથી હઃ પુત્ર કાન્તિભાઈ , સૌ. શશીકલાબહેન. પૌત્ર : સતીશકુમાર,સૌ. નયના, નિતિનકુમાર, સૌ. રાજશ્રી * પ્રપૌત્ર પ્રીતમ, સંકેત, અપૂર્વ, પ્રિયંકા અને પૂજા
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy