SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ] ખીર ખાંડ ભૃત આણી, અમિય-વૂઠ-અંગૂઠ ઠવી; ગોયમ એકણ પાત્ર, કરાવે પારણાં વિ. પંચસયાં શુભ ભાવિ, ઉજ્જવળ ભરીઓ ખીર મિસે; સાચા ગુરુ સંયોગ, કવળ તે કેવળ રૂપ હુઆ. પંચસયાં જિણનાહ, સમવસરણ પ્રાકારત્રય; પેતિ કેવળનાણ, ઉપન્ન ઉજ્જોય કરે. જાણે જિવિ પીયૂષ, ગાજંતી ઘણ મેઘ જિમ, જિણવાણી નિસુણેવિ, નાણી હુઆ પંચસયાં. (વસ્તુ છંદ) ઇણે અનુક્રમે, ઇણે અનુક્રમે, નાણસંપન્ન, પન્નરહસય પરિવરિય, હરિઅ દુરિઅ જિણનાહ વંદઈ, જાણેવિ જગગુરુ વયણ, તીહનાણ અપ્પાણ નિંદઈ, ચરમ જિણેસર તવ ભણે, ગોયમ મ કરીસ ખેઉ, છેહડે જઈ આપણે સહી, હોસ્યું તુલ્લા બેઉ. ભાષા (ઢાળ પાંચમી) સામીઓ એ વીર જિણંદ, પુનિમચંદ જિમ ઉલ્લસિય, વિહરીઓ એ ભરહવાસઁમી, વરસ બોંતેર સંવસિય; ઠવતો એ કણય પઉમેસુ, પાયકમળ સંઘહિ સહિય, આવીઓ એ નયણાણંદ, નય૨ પાવાપુર સરમહિય. પેષીઓ એ ગોયમસામી, દેવસમ્મા પડિબોહક એ, આપણો એ ત્રિસલાદેવીનંદન, પહોતો પરમપએ; વળતાં એ દેવ આકાસિ, પેખવી જાણ્યો જિણસમે એ, તો મુનિ એ મન વિષવાદ, નાદભેદ જિમ ઉપનો એ. કુણ સમો એ સામીય દેખી, આપ કન્હેં હું ટાળીઓ એ, જાણતો એ તિહુઅણ નાહ, લોક વિવહાર ન પાલીઓ એ; અતિ ભલું એ કીધેલું સામી, જાણ્યું કેવળ માગશે એ, ચિંતવ્યું એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ. હું કમ એ વીરણિંદ, ભગતે ભોળો ભોળવ્યો એ, આપણો એ અવિહડ નેહ, નાહ ન સંપે સારવ્યો એ; સાચો એ એહ વીતરાગ, નેહ ન જેહને લાલીઓ એ, ઇણ સમે એ ગોયમ ચિત્ત, રાગ વિરાગે વાળીઓ એ. આવતું એ જે ઉલટ્ટ, રહેતું રાગે સાહીયું એ, કેવળુંએ નાણ ઉપન્ન, ગોયમ સહેજે ઉપાઈયું એ; [ મહામણિ ચિંતામણિ ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૪૮. ૪૯.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy