SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] જે તુજ ચરણે આવી ઇંસીઓ રે, સમતા વાળી રે કીધો તુજને ઉપસર્ગ; ચંડકોશીએ રે, પામ્યો આઠમું રે સ્વર્ગ...ર ચંદનબાળાએ અડદના બાકુળા રે, પડિલાભ્યા તુજને સ્વામ; તેહને કીધી રે સાહુણીમાં વડી રે, પહોંચાડી શિવધામ...આધા૨૦ દિન બ્યાંસીનાં રે માત-પિતા હતાં રે, બ્રાહ્મણ-બ્રાહ્મણી દોય; શિવપદ સંગી રે તેહને તેં કર્યાં રે, મિથ્યા મલ તસ ધોય...આધાર૦ અર્જુન માલી.રે જેહ મહા પાતકી રે, કરતા મનુજ સંહાર; તે પાપીને પ્રભુ તમે ઉદ્ધર્યો રે, પામ્યો શિવપુર સાર...આધા૨૦ ...આધા૨૦ જે જલચારી રે હતો દેડકો રે, તે તુજ ધ્યાન સુહાય; સોહમવાસી રે સુરવર તેં કિયો રે, કરી તેહ શું સુપસાય...આધાર૦ અધમ ઉદ્ધર્યા રે એહવા તેં ઘણા રે, કેતા કહું તસ નામ; માહરે તાહરા નામનો આશરો રે, તે મુજ ફલશે રે કામ...આધાર૦ હવે મેં જાણ્યું રે પદ વીતરાગનું રે જે તેં ન ધર્યો રે રાગ; રાગ ગયેથી ગુણ પ્રગટ્યા સવે રે, તે તુજ વાણી મહાભાગ...આધાર૦ સંવેગરંગી રે ક્ષપક શ્રેણિએ ચઢ્યો રે, કરતો ગુણનો જમાવ; કેવલ પામી રે લોકાલોકના રે, દીઠા સઘળા રે ભાવ...આધા૨૦ ઇન્દ્રે આવી રે જિનપદે થાપિયો રે, દેશના દિયે અમૃતધાર; ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. [ ૨૭૭
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy