________________
કેરી
પુચવંત વધારો સહુ ગુરુ ગૌતમના ગુણ છે બહુ કહે લાવણ્ય સમય કરજોડ, ગૌતમ તૂકે સંપત્તિ ક્રોંડ.
ભાવનગર
રાસરશોતમ
સ્ત્રોમાં
પ.પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિ-ઉદયસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર, ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્
વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા.ની પ્રથમ (વાર્ષિક) સ્વર્ગારોહણ પુણ્યતિથિ નિમિત્તે તેઓશ્રીના શિષ્યરત્નો પ.પૂ. આ.શ્રી માનતુંગસૂરિજી મ.સા. તથા પ.પૂ. પં. શ્રી ચંદ્રસેન વિ. મ.સા., પ.પૂ.પં. શ્રી ઈન્દ્રસેનવિ. મ.સા. પ.પૂ.પં.શ્રી સિંહસેન વિ. મ.સા.ના સર્ણપદેશથી
ભાવનગર ગોડીજી દેરાસર પેઢી તરફથી.