SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠ ઇન્દ્રવાળા એક અભૂત સૂરિમંત્રનું સુંદર પ્રભાવક પટ્ટદર્શન વચ્ચે બિરાજમાન ગૌતમસ્વામી, મહારાજ | એક અલભ્ય પટ્ટચિત્રા પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા.ના જાપ સંગ્રહનું આ ચિત્ર છે. પૂજયશ્રી જિનશાસનના એક સંત હતા. તેઓના શિષ્યરત્ન સંગઠનપ્રેમી આચાર્યદેવશ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય જાપ ધ્યાન-નિષ્ઠ પન્યાસપ્રવરશ્રી ચંદ્રાનન સાગરજી મ. ની પ્રેરણાથી શ્રી નિત્ય-ચંદ્ર-દર્શન જૈન ધર્મશાળા તળેટી રોડ, પાલીતાણાના સૌજન્યથી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy