SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થમાં દર્શાવાયેલાં મંતવ્યો પ્રત્યે સુબટિત ધ્યાન અપાવું ઘટે છે, અને રજૂઆત પણ ગહન વિધાનના હાથે સમાલોચનાને પાત્ર છે. શકસંવત વિષેની એમની માન્યતા અને એના મૂળ વિષે એમને અભિપ્રાય રસપ્રદ છે. જુદા જુદા પરદેશી રાજકર્તાઓ ને વિક્રમાદિત્યના શાસનને સુચવતા નકશાઓ ઉપયોગી છે.. મંતવ્યો હિમતભર્યો છે. તેમાંના કેટલાંક ચાલુ માન્યતાથી વિરૂદ્ધ છતાં તે બધાં, અમે અગાઉ કહ્યું છે તેમ, તટસ્થ વિદ્વાનના ધ્યાનને પાત્ર છે. અનામલ નગર-ચિદમ્રમ જર્નલ ઓફ ઇન્ડિયન હીસ્ટરી ( ૫ ) છે. શાહની આ કૃતિ તેમણે તે પર ખર્ચલ અવિરત શક્તિ અને પુષ્કળ શ્રમની સાબિતીરૂપ છે. - પૂના - ઓરિએન્ટલ લીટરરી ડાઈજેસ્ટ ( ૧૧ ). લેખકની ઉદ્યોગપરાયણતા અને સંશોધનકાર્ય અંગેની તેમની તમન્ના મહ૬ પ્રશંસાને પાત્ર છે. સંચી | મેન ઇન ઇન્ડિયા ( ૧૨ ) અન્ય કિંમતી માહિતી પૂરી પાડે છે, તેમજ આપણા જ્ઞાનમાં તે ઉમેરે કરે છે. - અલ્હાબાદ ધી ટટીએથ સક્યુરા (૫૩). વિશાળ અભ્યાસ, બહાળી બહુશ્રુતતા અને ઈતિહાસદર્શન કરાવવાની તીવ્ર વૃત્તિ ઠેર ઠેર દેખાય છે. પોતાના વિષય ઉપર લખતાં પહેલાં આટલી વિશાળ તૈયારી આપણે ત્યાં બહુ જ ઓછા લેખકે કરે છે. છે. શાહની એમના પિતાના વિષય પૂરતી તૈયારી પ્રશસ્ય છે. એમની કર્માભિમુખતા અને કર્મનિષ્ઠા એથીયે વધુ આવકાર્ય છે. આ તત્ત્વોને લીધે આ પ્રકાશમાં એવી કેટલીયે વિગતે, પહેલી જ વાર બહાર આવે છે જેનો પશ્ચિમના તેમજ પશ્ચિમ મતાનુયાયી પૂર્વના અભ્યાસીઓએ આજ લગી સ્પશે. પણ કર્યો નથી. આપણું પ્રાચીન ઇતિહાસને લગતી આવી નવી સામગ્રીને મોટો ભંડાર આમાં ભર્યો છે. આમ અવિરત અભ્યાસ અને તીવ્રકર્મરતતા આમાં સ્થળે સ્થળે દેખાય છે, તેમજ સંશોધક કે વિચારક માત્રને અનિવાર્ય એવાં મનોબળ અને હિમ્મત પણ આમાં પાને પાને દેખાય છે. અમદાવાદ (ગુજરાત સાહિત્યસભા) ૧૯૩૬ના ગુજરાતી વાભયની સમીક્ષા (૫૪) આ એક એવી કૃતિ છે, જે અભ્યાસપૂર્વક વાંચવી જાઈએ. લેખને આત્મવિશ્વાસ આશ્ચર્ય પમાડનાર છે. મકાસ એજ્યુકેશનલ રીવ્યુ - (૫૫). કર્તાએ અન્ય સર્જતાં ખૂબજ શ્રમ સેવ્યો છે. માહિતીઓનો ભંડાર છે. કલકત્તા શેરવર્ડ (૫૬) આ ગ્રન્ય પ્રગટ કરીને છે. શાહે ભારતીય એતિહાસિક સંશોધન ક્ષેત્રમાં ખરેખરી સેવા બજાવી છે. દિહી-મુનીવસિરી ડો. બુલાયંદ
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy