SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સમયાવળી ભારતવર્ષ ] ૩૨થી ૩૫ . =2 વર્ષ ૩૫ થી ૭૮ .. ૪૩ વર્ષ ૪૫. ૫૩ થી ૯૩ . =૪૦ વર્ષ ૭૦આસપાસ ... ૭૫ થી ૮૦ ... =૮ વર્ષ ૭૮ થી ૯૯ ... =૨૧ વર્ષ નં. રરવાળા ચાર શાતકરણિનું રાજય ૪૨; (બીજી ગણત્રીએ ૪૦ થી ૪૦ છ માસ, ૨૮૭). નં. ૨૩ વાળા શિવસ્વાતિનું રાજ્ય ૪૨; (બીજી ગણત્રીએ ૪૦ થી ૪ =૩૮ વર્ષ, ૨૮૭). ઇન્ડોપાથીઅન શહેનશાહ ગાંડફારનેસનું રાજ્ય ચાલુ હતું; ૨૭૬. ગર્દભીલ રાજા વિક્રમચરિત્રને સમય ૨૮૦. ૯૯ થી ૧૨૨ ... =૨૩ વર્ષ ૧૦૩ રાજગાદી અમરાવતીમાંથી પાછી પૈઠમાં . ૨૩ આંધ્રપતિ લા ૧૭૪. વિદ્વાનોના મતે રાજા કુંતલને સમય ૨૦૫ (આપણા મતે ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૧૮ જુઓ). નં. ૨૪ વાળા ગૌતમીપુત્રનું રાજ્ય ૪૨, ૨૭૪; (એક ગણત્રીએ ૭૮થી ૧૦૯ =૩૧ વર્ષ ૨૭૩; બીજી ગણત્રીએ ૭૮ થી ૧૩૭=૧૯ વર્ષ, ૨૮૭). વિદ્વાનોના મતે ચકણવંશની સ્થાપના થઈ (૨૬); (આપણુ મતે ૧૦૩ છે જુઓ તે. શકસંવતની સ્થાપના સમય ગણાય છે ૩૫, ૨૩૪, ૨૫૨, ૨૫૭, ૨૫૮, ૨૬૧, ૨૬૫, ૨૭૧, ૨૮૭. શાલિવાહન શક પ્રવર્તક (વિદ્વાનોના મતથી) ૨૬, ૨૬૨; વિદ્વાનોના મતે પૈઠણનું બીજું નામ નવાનગર પડયું હતું, ૨૫૮; કુશાનસંવતની સ્થાપના ઉત્તર હિંદમાં થયાનું વિદ્વાનો માને છે ૨૬૨. ગદંભીલવંશી રાજા વિક્રમચરિત્રનું મરણ ૨૮૧. નં. ૨૪ અક્રપતિનું મરણ ૧૭૩. નં. ૨૫ આંધ્રપતિ ચત્રપણને સમય ૪૨; (બીજી ગણત્રીએ ૧૦૯થી૧૩=૨૮ વર્ષ ૨૭૩). કુશાનસંવતની સ્થાપના ૨૬૩. ચષ્ઠસંવતની સ્થાપના ૨૬૯, ૨૭૫. નં. ૨૫ ચત્રપણે લાટ તથા સૌરાષ્ટ્ર જીતી લીધાં ૪૨, ૧૭૩, ૨૮૧. આંધ્રપતિને તાબે સૈારાષ્ટ્ર દેશ હત (૧૧૫). ચત્રપણ શાતકરણિના નાનાવાટને-લેખ નં. ૧૪ને-સમય ૧૨૯; ઈ. સ. ની બીજી સદીને સમય વિદ્વાને ઠરાવે છે (૯૩). વિદ્વાનોના મતથી નહપાણરૂષવદારનું યુદ્ધ આંધ્રપતિ સાથે ૫; (ખરા સમય માટે જુઓ ઈ. સ. પૂ. ૧૧૪). વિદ્વાનોના મતે રૂદ્રદામનને સમય ૭૫ (ખરે સમય ૧૫૫; તે જુઓ, નિં. ૨૬ પુલુમાવી ગૌતમીપુત્રનો સમય ૪૩, ૨૮૧, ૨૮૭; (બીજી ગણત્રીએ ૧૩૭ થી ૧૬૫૭૨૮ વર્ષ; ર૩૩) નં. ૨૬ આંધ્રપતિના નાસિક લેખ નં. ૨૧ નો સમય ૧૭૦. પુલુમાવી આંધ્રપતિ (નં. ૨૬વાળા) તથા ચઠણું મહાક્ષત્રપ સમકાલીન તરીકે (૧૧૪) હેવા જોઈએ ૨૭૯ (ખરો સમય ૧૫૫ છે (૨૭૯). ૧૦૫આસપાસ ... ૧૦૭થી૧૨ ૧૧૨ ૧૧૮ ૧૨૦ ૧૨૨થી૧૫૩ =૩૧ વર્ષ ૧૨૯ ૧૩૦ બાદ લાંબે ગાળે ...
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy