SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ - 1 J:TLJIઘily''''કે, નવમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૬) ગૌતમિપુત્ર સકંધસ્તંભ ઉફે કૃષ્ણબીજે તેના સમય અને ઉંમરની કરેલી ચર્ચા–પ્રિયદર્શિને ઉભા કરેલ મસ્કિના શિલાલેખના કારણની તથા સાથે સાથે તેના સમયની આપેલી સમજૂતિ–તથા તેના નામ સાથે તેને કલ્પી શકાતે સંબંધ–પ્રિયદર્શિન સાથે ઉભી થયેલી અથડામણના કારણની આપેલ વિગત, તથા નીપજેલ પરિણામનું કરાવેલ દિગ્દર્શન– (૭) વાસિષ્ઠપુત્ર શાતકરણિ ઉર્ફે શતવહન સાતમો તેનાં નામ, ઉંમર તથા પરિવાર વિશે કરેલા વિવાદ–પિતાના પૂર્વજોના પળાયા આવતા ધર્મમાં તેણે કરેલ પલટો અને ઉભા થયેલ સંગોનું કરેલું વિવેચન; તે ઉપરથી તેણે દરવેલું પિતાનું શેષ જીવન-તે સમયે થયેલ ધર્મક્રાંતિનું વિગતવાર આપેલ વર્ણન અને તેમાંથી પરિણમેલ રાજકીય બનાવેનું લીધેલ અવલેકન–શાતકરણિ વંશમાં વપરાયલ કેટલાંક વિશેષ ઉપનામેની આપેલ સમજૂતિ–તેના રાજ્ય વિસ્તારનું આપેલ : વર્ણન અને પ્રિયદર્શિને પિતાના શિલાલેખમાં વાપરેલ (Bordering lands) બારડરીંગ લેન્ડઝવાળા શબ્દને અત્યાર સુધી ચાલી આવતે અર્થ, કે બ્રમજનક છે તેને આપેલ ખુલાસે–તેના રાજ્યની એક સર્વોપરિ વિશિષ્ટતાનું આપેલું રહસ્ય-તેની અને પંડિત પતંજલિની બંધાયેલી મિત્રાચારીએ પરસ્પરમાં ભજવેલ ભાગ અને કેટલીક તુલનાનું વર્ણન
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy