SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ચાવી [ પ્રાચીન વૈદિક સ્મારકો, મૂર્તિઓ, દો ઈ. ની પૌરાણિક માન્યતા સ્વીકારી લેવામાં સાવધાનતાની ચેતવણી ' ૩૭૦ થી ૭૩-૭૭૪ વિદિક પ્રતિમાની સ્થાપના વિશે સ્થાપત્ય નિષ્ણાતોને મત ૩૭૨-૪ " . જાધાર અને વજસ્વામી, ૫૦, ૫૧ (૫૨) રાજધાર અને જાવડશાહ (૩૬) ૫૧ શત્રુંજયની તળેટી જુનાગઢથી ખસીને પાલીતાણે ક્યારે આવી (૫૧) શત્રુંજય મહામ્યની રચનાના સમય વિશે ખુલાસો ૬૯, ૭૦ (૭૦) (૮૪) સાતવાહનવંશીઓના ધર્મ વિશેની માહિતી (૪૩) શિલાંકરિ, દાક્ષિણ્યચિન્ટસરિ, જીનભદ્રગણક્ષમાશ્રમણ આદિના સમય વિશે (૮૩) (૮૪) શ્રુતસંરક્ષણ કેવી રીતે ખારવેલે પાર પાડયું તેનો ઈતિહાસ ૩૦૮ થી ૧૨; ૩૧૫-૧૬ , શ્રતરક્ષણ અને પુસ્તકાહારને-દુષ્કાળ સાથે સંબંધ હોય તે કઈ રીતે તેનું વર્ણન-૩૧૫ શ્રુતકેવળી તથા શ્રુતજ્ઞાનના વિચ્છેદ વિશે શાસ્ત્રમાં જે હકીકત લખાઈ છે તેને ખારવેલના શિલાલેખથી મળતું સમર્થન ૩૦૮ થી ૩૧૨ સુધી તથા ટીકાઓ કે વેતાંબર સંપ્રદાય અને વિક્રમ સંવતનો ઉપયોગ (જુઓ દિગબર શબ્દ) સમેતશિખરઃ પાર્શ્વનાથ પહાડને ઈતિહાસ ૨૪૬ થી આગળ સિદ્ધકાસ્થાન' નામે ઓળખાતી ભૂમિનું સ્થાન ૨૭ સિધ્ધસેન દિવાકરે શિવલિંગમાંથી પાર્શ્વનાથનું કરેલું પ્રાગટય તથા ચમત્કાર (૩૩૩-૩૪) સુમાત્રા, જાવા, આર્કાપેલેગમાંની સંસ્કૃતિ વિશે વિદ્વાનો શું કહે છે. ૩૫૮ થી ૩૬૦, ૩૬૧ સુવર્ણગિરિ પર્વતનું સ્થાન ૪૪ (૪૫) સાંચી, વિદિશા અને જિલ્લાને પરસ્પરનો સંબંધ ૨૯ હરિભસૂરિના સમયના આંક માટે (જુઓ દેવટ્ટીગણી શબ્દ) હાલશાતકરણી (જુઓ ખપુટ શબ્દ) ૩૬, ૪૩ હિંદની ઉત્તરે, જૈનધર્મ કેણે કયારે ફેલાવ્યો તથા કેણે પળે અને કયાંસુધી તેનું વર્ણન ૧૦૫
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy