SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ચાવી ૮૫ સંવત શોધી કાઢવાની સર્વ સામાન્ય કુંચી ૮૫ સંવત આલેખનની ભિન્ન ભિન્ન પદ્ધતિ સંવત્સરો (નવ) આ પુસ્તકની મર્યાદામાં આવેલ છે તેના કાઠા ૧૦૬ રવતાની આદિ (રાજાએના અને ધાર્મિક) શી રીતે થઈ છે? ૧૦૬-૧૦૭ સંવત્સરોની ઉત્તમતા માપવાનું ધારણ ૧૦૬, ૧૦૭, ૧૦૮ સંવત્સર (ધાર્મિક) તથા ઈસાઈ સંવતના ધારણમાં રહેલ ફેર (૧૦૯) મંત્રીજીના અઢાર ભાગા તથા પેટા વિભાગની સમજૂતિ ૨૩૦ સંશાધકાની કલ્પનાશક્તિનાં દૃષ્ટાંતા (જીએ વિદ્વાન શબ્દ) હાથીગુંફાના લેખવાળા પ્રદેશની ભૌગોલિક સ્થિતિને ટૂક પરિચય ૩૨૩ (૩૨૩) હાલ શાલિવાહનનું નામ પણ વિક્રમાદિત્ય છે. ૭૩ [ પ્રાચીન હિંદુમાં જૈનને સમાવેશ કરાય કે તેની ચર્ચા ૩૪૦ (૬) મુખ્ય ભાગે જૈનધર્મને સ્પર્શે તેવા અર્જેંટાના ગુફામંદિરા, બદામી તથા ઐહેાલના મંદિરા, જૈનોનાં કે બૌદ્ધોનાં, તેની માહિતી ૩૩૫ (૩૩૫) અપાપાનગરીના સ્થાન સંબંધી સ્થિતિ ૨૬-૨૯ અમરાવતી સ્તૂપ જૈન ધર્મના હાવા વિશે, પરાક્ષ તથા અપરેક્ષ પુરાવાનું વર્ણન ૩૭૧ થી ૭૩ અમસ્તાનના રાજાએ ઈ. સ. ની પહેલી ખીજી બલ્કે છ સદી સુધી જૈનધર્મી હતા. (૫૧) અહુંદ અને મહાવિજયપ્રાસાદ વિશેની અર્થપૂર્ણ માહિતી, ૨૯૮ (૨૯૮), ૩૧૬ થી ૨૦ અર્જુન, અને તીર્થંકરાદિની સમજ (૨૪૭) (૨૪૮) અસ્થિ ઇ. અવશેષો ને પૂજનિક ગણે છે જયારે વૈદિક! અસ્પૃશ્ય ગણે છે તે તફાવતનું વર્ણન(૩૨૭)૩૨૮,૩૨૯ આણંદપુર-વર્તુમાનપુર સંબંધી આપેલી સમજ ૨૧૯ ઉજૈની, વિદિશા અને બિલ્સા નગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨, ૨૩, ૨૪ ઉજૈનીનાં અનેક નામેા તથા દૃષ્ટાંત, ૨૨, ૨૩, (૨૯) અંતિમ દેવળી (શ્રીજીંછ્યુ) અને અંતિમ શ્રુતકેવળી (શ્રી ભદ્રબાહુ) તે એની વચ્ચેના તફાવતની સમજ ૩૧૫ એન્દ્રિય અને અનૈન્દ્રિય જ્ઞાન કાને કહેવાય તેના ખુલાસા (૩૧૫) અંતિ શાતકરણી અને ચંદ્રગુપ્ત મૌર્યના ભિલ્સા નગરી સાથેને સંબંધ ૨૭ કરણ, કરાણુ તે અનુમાદન, ત્રણે સરીખાં ફળ નીપજાવેરે; તે કડીનું બતાવેલું રહસ્ય ૩૧૨ કલિંગજીન પ્રતિમાના ઈતિહાસ ૩૦૧-૩ તથા ટીકા; તેની મિમાંસા ૩૨૧, ૩૨૪ થી ૨૮ તથા આગળ; ૨૪૬ થી આગળ લિંગની રાજધાની તથા તે સાથેના ધર્મ સંબંધ ૨૪૬ થી આગળ કલ્પસૂત્રની વાંચનાના સમય વિશે ૮૭ (૮૭) કાયનિષદી (જીએ વિજયચક્ર શબ્દ) કાળગણના જૈન ઇતિહાસકારા પ્રાચીન સમયે કેવી રીતે કરતા. ૬૧ કાલિકસૂરિ અને સરસ્વતી સાધ્વીના ઇતિહાસ ૧૨ કાલિકસૂરિ નામે અનેક આચાર્ય થયા છે. (૧૨) કુશાન અને તુષાર પ્રશ્ન પણ જૈન ધર્મ પાળતી હતી (૩૭), ૧૫૪થી આગળ, ૧૬૦ (૧૬૦) કુશાનવંશીઓ પણ ચણુવંશી પેઠે ‘સૂર્યચંદ્રને માનનારા છે તેનું હાથ લાગેલું એક દૃશ્ય ૧૭૯
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy