SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ચાવી શલાકા ઉપર ભાગવટા કરી લેનાર રાજસત્તાના ટ્રેક ઇંતેખાખ ૧૭ શકલેાકાની આયાત હિંદને ભ્રમ ભારે પડી ગઈ તેનું વૃત્તાંત ૧૮ શતવહુનવંશી રાજાઓને ટૂંકા નામ “શાત”થી સંખેાધાતા હતા તેના પુરાવા ૨૦ (૨૦) શકાર વિક્રમાદિત્ય અને શક પ્રશ્ન વચ્ચે કાર મુકામે યુદ્ધ થયું તે સ્થાન વિશેના વિચાર ૨૧ (ગર્દુભીલ) રાજા રાકુના મરણ વિશેના અનુમાન સંબંધી વિચાર। ૩૨ શકારિ વિક્રમાદિત્યને માથે તેના વિડેલ બંધુનું ખૂન કર્યાના આરેાપ; તેની સાબિત થયેલી નિર્દોષતા ૩૨ શકાર વિક્રમાદિત્યના સમય વિશેને વિવાદ, ૩૫ થી આગળ તથા ટીકાએ ૬૪ શકાર વિક્રમાદિત્ય અને રાજા હાલ શાતકરણીના સંબંધ તથા સમયની સરખામણી ૩૬ તથા ટીકા ૫૦, ૫૧; સમકાલીનપણા વિશે ૩૬, ૫૧ (પર) શકાર વિક્રમાદિત્ય કાણુ કહેવાય તેની લીધેલી તપાસ ૭૯ થી આગળ ૬ શકારિ વિક્રમાદિત્ય ગર્દભીલવંશી અને ગુપ્તવંશી વચ્ચેની અથડામણુ ૬૬ (લોલ નં. ૧) શકપ્રજાના એ વિભાગ. તેમનું નિક ંદન કાઢનારનાં નામ તથા સમય ૬૭ (૮૧) શક એટલે વિક્રમસંવત એવે અર્થ થાય કે? દૃષ્ટાંત સાથે ૯૬ [ પ્રાચીન શકસંવત (ઉતર હિંદના) માટે વિદ્વાને શું ધારે છે ૯૭; તેના સ્થાપક તથા સમયનેા વિચાર ૯૮ થી આગળ શક કાને કહેવાય, વિદ્વાનના મંતવ્ય પ્રમાણે ૯૯ શકસંવત (દક્ષિણ હિંદનેા)ના સમય વિશે, જૈન, હિંદુ અને યતિ રૂષભની માન્યતા વિશે ૧૦૧ શકસંવત (ઉત્તર અને દક્ષિણ હિંદના) એક કે ભિન્ન તેની ચર્ચા ૧૦૨ થી ૧૦૪ તથા ટીકા, ૧૦૫ શકસત વિશે ડૅા. કિલ્હાર્નનું મંતવ્ય ૧૦૨ શકસંવતની ઉત્પત્તિ રાજકીય કારણથી છૅ એમ વિદ્વાનાનું માનવું ૧૦૭ (૧૦૭) શક અને કુશાન સંવતની આદિ એક, (વિનાના મતે) પણ કારણુ જુદાં ૧૮૩-૧૮૪ શ્રીમુખની ઉત્પત્તિ તથા પ્રભાવ સંબંધીના ફ્રેંક ઇતિહાસ ૩૫૪ સવ્રતમાં કયા નિયમિત અને દીર્ધકાળ ટકી શકયા છે તથા તેની પ્રથમ વપરાશ કયારે? (૬૩) (હિંદી ભૂપતિમાં કાને) સવત્સર પ્રથમ ચલાવયા અને શા કારણથી (૬૩) સં. અને સંવત શબ્દોના અર્થ શું? તેના વપરાશ સામાન્ય અર્થમાં છે કે કાઇ વિશેષાર્થમાં ૬૩ તથા ટીકાએ (તેની ભૂમિત દશાનાં દૃષ્ટાંતા. ૬૪) સિક્કા ચિન્હામાં કેટલાકની ઉત્પત્તિનાં આપેલ વિશેષ કારણેા તથા દૃષ્ટાંતા (૪૦) સિક્કા ચિન્હામાં ‘સૂર્ય ચંદ્ર ' તથા ‘ ચંદ્ર ’ તરીકે લેખાતાં ચિન્હની ખરી સમજુતિ (૪૦) સાલકી અને ચૌલુકય એક ગણાય છે તે વ્યાજબી છે કે ? (૯૦) સુદર્શન તળાવની પ્રશસ્તિ પ્રમાણેના રાજ્ય વિસ્તાર ઐતિહાસિક ધટના પ્રમાણે ચષ્ણુને મળતા આવી જાય છે ૧૯૭ સુદર્શન તળાવની પ્રશસ્તિથી રૂદ્રદામનના જીવન વિશેની ગેરસમજુતિનું નિવારણ ૨૦૭ થી ૨૧૭ સુધી સિંહપ્રસ્થ, સિંહપુર અને ખારવેલની રાણી સિંધુલાઃ આ શબ્દોને કંઈ સંબંધ ખરો કે? ૩૦૭–૭ સુમાત્રા, તવા તથા આ*પેલેગાના મૂળવતની ત્રિકલિંગ દેશમાંથી ત્યાં ગયા હતા તેનું રેખાદર્શન. ૩૫૬-૭ ૩૫૮ થી ૬૦ હાથીણુંફાના લેખને પંક્તિવાર સમજાવેલ અનુવાદ તથા તેમાં વિદ્વાનાના થતા મતફેરની આપેલી સમજ (આખા પરિચ્છેદ પૃષ ૨૭૬ થી આગળ)
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy