SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પ'ચમ પરિચ્છેદ ] તથા સામાજીક જીવન ૩પ. Archipelago is still the subject of a very great controversy... Results of excavations prove the earliest Indian colonists were Hindus i. e. Brahmanical faith, then Buddhism while Jainism does not appear at all= દૂર પૂર્વના હિંદુ અને હિંદીઆ†પેલેગાના મૂળવતની ખેાદકામનાં પરિણામે તે એમ સાબિત થાય છે કે હિંદમાંથી આવનારા (હિંદીએ) પ્રથમ બ્રહ્મધર્મના હિંદુએ અને પછી બૌદ્ધો હતા; જ્યારે જૈનોનું તેા નામ નિશાન પણ નથી. એટલે તેમનું મંતવ્ય એમ છે કે હિંદીઆ પેલેગામાં જે લોકેા હિંદમાંથી આવીને પ્રથ મથી વસ્યા હતા, તે અનુકમે બ્રાહ્મણધર્મના, તથા ઐાદ્ધધર્મના જ હાવાનું, શેાધખાળ-ખાદકામથી મળી આવતી વસ્તુ ઉપરથી સાબિત થાય છે. અને જૈને! તેા હતા જ નહીં. એટલે આ વસાહતાના ધર્મ વિશે તીવ્ર મતભેદ રહે છે. મતલબ એ છે કે, ખાદ કામનું પરિણામ જુદી વસ્તુ બતાવે છે અને વિદ્વાનોની માન્યતા ભિન્ન થાય છે. એટલે એમની મુંઝવણ એ છે કે; એક્ભાજી ખાદકામ એમ પાકારે છે કે, હિંદમાંથી વસાહત જે થઇ હતી તે બ્રાહ્મણાની અને બેહોની હતી અને તેમને–તે હિંદુઓને-ત્રિકલિંગ-કલિંગના સમુહમાંના કાઈ દેશની પ્રજા તરીકે માનેા તે તેમની તે પ્રદેશમાં થયેલી આયાત ઇ. સ. પૂ. ની બે સદીની કે બહુતા ઈ. સ. ની ખીજી સદીની માનવી જોઇએ; પરંતુ ત્રિલિંગ શબ્દનો ઉપયેગ જ ઈ. સ. ની કેટલીયે સદીબાદ વપરાશમાં આવ્યા છે, એટલે તે બન્ને હકીકત મળતી આવતી નથી માટે તેમના ધર્મ વિશે તીવ્ર મતભેદ રહે છે. તેમના આ બન્ને મંતવ્યના કથનમાંથી તાત્પર્ય એ નીકળે છે, ખાદકામથી અલમત્ત સાબિત થાય છે કે આĆપેલેગાના વતની મૂળ ભ્રાહ્યણ કે બૌદ્ધ સંસ્કૃતિને ભજનારા હેાવા જોઈ એ અને તેમની આયાત ઇ. સ. ની બીજી સદીમાં મેડામાં મેાડી થઈ હેવી જોઇએ, પરંતુ જે હિંદુએ વહેલામાં વહેલા ત્યાં આવીને વસ્યા હેય તે Talaing તલૈંગ૭ (બર્મામાં વસતી એક જાત )જ હતા. તલૈંગ તે ત્રિકલિંગમાંથી એના ધર્મ વિશે હજુ પણ તીવ્ર મતભેદ ચાલે છે—ઉદ્ભવ્યેા છે. અને ત્રિકલિંગના ઉદ્દભવ જ ઈ. સ. ની ઘણી સદી બાદ થયા છે. એટલે સંસ્કૃતિના ઉદ્દભવતા સમય મેડામાં મેડા ઈ. સ. ની બીજી સદીને જે ખાદકામ પુરવાર કરી રહ્યો છે તે આ ત્રિકલિંગ શબ્દની ઉત્પત્તિના સમય સાથે ( ઇ. સ. ની ઘણી સદીને મનાય છે. માટે ) મેળ ખાતા નથી. માટે સંસ્કૃતિ કયા ધર્મની ગણવી તે વિશે અત્યારે તે બહુમતભેદ રહ્યો ગણવા પડશે. અથવા ઉપરના મંતવ્યને ઉથલાવીને ખીજા રૂપમાં રજુ કરીએ કે તેમના મંતવ્યનું સમાધાન થઈ જાય અને તેમની મંઝવી રહેલી મુશ્કેલીઓને ઉકેલ આવી ગયા કહેવાય, તે રૂપ આ પ્રમાણે કહી શકાય; કે જો ત્રિકલિંગ શબ્દનું અસ્તિત્વ ઈ. સ. પૂ. ની બીજી સદીનું અથવા મેાડામાં મારું, ઈ. સ. ની બીજી સદીનું પુરવાર થઈ જાય તેા ત્રિકલિંગની પ્રજા બર્મામાં થઈ ને, હિંદી આ પેલેગામાં જઈ વસી રહી ગણાય અને તે પ્રમાણેની સ્થિતિ સર્જાય તા ખેાદકામના પરિણામને પણ સમર્થન મળતું ગણાય; વળી તે પ્રમાણે થતાં, ત્યાં પ્રથમ બ્રાહ્મણા અને પછી ૌઢો આવ્યા કહેવાય. એટલે કે જો એમ પુરવાર કરી દેવાય કે ત્રિકલિંગ શબ્દની વપરાશ ઈ. સ. ની ખીજી સદીમાં અથવા તે પૂર્વેમાં પણ હતી જ તે, બધી ધડ ( ઐતિાસિક તેમજ સ્થાપત્યની ) બંધખેસતી થઈ જાય છે. આ પ્રમાણે વસ્તુ (૩૭) તે પુસ્તક પૃ. ૯૫: It is now universally acknowledged that tho Talaing people of Burma though of Mon origin, obtained their name from Tri-kaling =હવે તે। સર્વાંત્ર માન્ય થઇ પડયું છે કે, બર્માની લેંગ પ્રાની ઉત્પત્તિ, ભલે મેાનમાંથી થઈ છે પરંતુ તે તલૈંગનું મૂળ તાત્રિકલિંગમાંથી જ છે. (કહેવાની મતલબ એ છે કે ખર્મામાં જેને લૈંગ હેવાય છે, તેનું મૂળ અત્યારે તે મેાનમાંથી થયું મનાય છે, પરંતુ આધેઆધે જતાં તે તેનું મૂળ ત્રિકલિંગ પ્રામાંથી જ મળે છે તે સત્ર સ્વીકારાયલી મીના તરીકે જ લેખાય છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy