SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ ] in his derivation of the three fettishlike figures of Jagannath and his sister and his brother, from three of the combined emblems of the Buddhist Trinity, placed side by side as at Sanchi The resemblance he adds is rude but unmistakable. ત્રિરત્નના ચિન્હને અતિ મહત્ત્વ આપવું રહે છે; કેમકે જગન્નાથજી. તેમની બહેન અને ભાઈની જે ત્રણ અણધડ મૂર્તિએની પૂજા એરિસ્સામાં ઘણીજ આતુરતાથી કરવામાં આવે છે તેમના ઉદ્ભવ સીધી રીતે આ સાંકેતિક ચિહ્નોમાંથી થયાનું વાસ્તવિક રીતે સંદેહરહિત છે (નિઃસંદેહ છે). સાંચી (રસ્તૂપ)નાં અનેક દૃશ્યામાંનાં એકમાં૧૭ આ ત્રણે ચિહ્નો એક સાથે કાતરેલાં મારી નજરે ૧૮૫૧માં પ્રથમ પડયા, ત્યારથી મારા મત આ પ્રમાણે બંધાયેા છે...વિશેષમાં જણાવવાનું કે,૫૮ સર્વત્ર એવું માનવામાં આવે છે કે જગન્નાથજીની મૂર્તિમાં શ્રીકૃષ્ણનું એક અસ્થિ રહેલું છે. પરંતુ બ્રાહ્મણા પેાતાના દેવાનાં અવશેષની પૂજા કરતા ન હાવાથી૧૯ મારૂં મંતવ્ય મહાત્મ્ય (૫૭) આ ઉપરથી એમ તેા દેખાય છેજ કે, સાંચી સ્તૂપ અને જગન્નાથપુરીની મૂર્તિએ વચ્ચે કાઈક સામાન્ય અશ’ હેવા જોઈએ. (આ હકીક્તને નીચેની ટીકા નં. ૫૮ સાથે સરખાવવાથી માલમ પડશે કે તે વૈદિની નથી તેમ નં. ૫૯ સાથે સરખાવવાથી માલમ પડશે કે તે મૌદ્ધની નથી: તે। પછી બાકી જૈન ધર્મની તે છે એમ સ્વત; સિદ્ધ થશે ), ૩૨૭ "6 એવું થાય છે કે, આ અસ્થિ તેા બુદ્ધનું અવશેષ હાવું જોઈએ; તેટલા માટે જે જગન્નાથજીની ખેડાળ મૂર્તિમાં૬૧ તેને સાચવી રાખવામાં આવ્યું છે તે પણ બૌદ્ધ ધર્મના સમુદ્દત્રયીમાંનાં૬૨ ત્રિરત્નેામાંનાં પ્રાચીન ત્રણ જવાહીરમાંનું એકાદ હાવું જેઇએ. મિ. ફરગ્યુસન કૃત વૃક્ષ અને નાગપૂજા નામના પુસ્તકના સમર્થ વિવેચકે-કલકત્તા રીવ્યુ પત્રમાં મિ. હીલીએ-નેાંધ કરી છે કે, ઐાદ્ધધર્મના સમૃદ્ધત્રયીનાં એકત્રિત ચિન્હાને, જેમ સાંચોમાં કેકની પડખે મૂકવાં છે તેમ જગન્નાથ, તેમની બહેન અને ભાની ચમત્કારિક ત્રણે આકૃતિએની ઉત્પત્તિ પશુ દેવી જોઇએ એવી જનરલ કનિંગઢામે કરેલી સૂચના અતિ સુખદાયી-આવકારદાયક છે. વળી તે ઉમેરે છે કે, જે સામ્યતા છે –મુહના રત્નત્રયીની અને મૂર્તિની આકૃતિની-તે ભલે મેડાળ-અણધડ છે પણ અચૂક-ભૂલમાં ન ચાલી જાય તેવી છે. '' એટલે કે કનિંગહામ જેવા સંશાધક અને પુરાતત્ત્વ વિશારદા મત એમ છે કે (૧) જગન્નાથપુરીમાં જે ત્રણ મૂર્તિ શ્રી કૃષ્ણ, તેમના ભાઈ બળરામ તથા બહેન સુભદ્રાની છે તેની ભીતરમાં (૫૮) જ. એ'. એ. સા. પુ. ૧૮. પૃ. ૯૭. (૫૯) ઉલટા તેઓ તા, અસ્થિને અડકવાથી અભડાય છે અને શુદ્ધિને માટે સ્નાનની આવશ્યક્તા અનિવાÖપણે સ્વીકારે છે એટલે આ પ્રસ્તુત અવશેષને બ્રાહ્મણ ધ સાથે સંબંધ ધરાવાતું માની શકાય નહિ; જ્યારે જૈનેામાં પેાતાના તીર્થંકર ગણાતા આત્માઓનાં અસ્થિ, દાઢાએ ઈ ને પૂજ્ય માનીને, શક્રાદિ દેવતાએ પણ તેમને પેાતાની દેવસભામાં પધરાવે છે તથા ભક્તિ માટે હરહંમેશ વંદન અને નમસ્કાર કરે છે (જીએ કલ્પ, સૂ. સુ. ટીકા). (૬૦) બૌદ્ધ ધર્મમાં પણ અસ્થિ વગેરે અવશેષોને પૂજનીક ગણે છે. એટલે કે (જીએ ઉપરની ટીકા નં. ૫૮) આ અવશેષો કાં જૈનોના હાય ને કાં તેા બૌદ્ધોનાં હાય. પણ ખૌદ્ધોના હૈાવા સંભવ નથી કારણ માટે ન્રુઆ આગળ ઉપર ટીકા ન', ૫૭ જે સમયે બ્રાહ્મણધમની એટલે વૈદિક તેમજ શૈવ ધર્માંની ચડતી કળા હતી તે સમયે તેના અનુયાયીઓએ ધર્માધપણાને લઇને આવેશમાં ને આવેશમાં કેટલાંયે જૈન મદિરાના નાશ કરી નાંખ્યા છે તેમ કેટલાકનું પરિવર્તન પણ કરી નાખ્યું છે. મદિનું પરિવર્તન કરી, અંદરની મૂર્તિઓનાં સ્વરૂપે ફેરવી નાંખ્યાનું પણ હવે તે અનેક શેાધખેાળે ઉપરથી પૂરવાર થયેલું તથા ઐતિહાસિક સત્ય તરીકે સમજાયલું છે (વળી જુએ નીચેની ટી. ૬૧). (૬૫) ઉપરની ટીકા ના ૬૦ જીએ જેમાં મૂર્તિ એના પરિવર્તન સમધી ઉલ્લેખ કરેલ છે. મૂર્તિને ખેડેાળ કરી નખાઇ છે એમ તે। આ તટસ્થ વિદ્રાનનુ પણ કથન થાય છૅજ કેમકે ત્રિરત્નના દેખાવ ક્યાં ? અને આ મૂર્તિનો દેખાવ કયાં ? આ મૂર્તિના દેખાવજ કહી આપે છે કે, તેમાં ઘણેા જ કાલ્પનિક ફેરફાર કરાયા છે. (૬૨) આ ખાખતની વિશેષ હકીકત માટે જીએ ‘ભીપ્સાટાપ્સ ’પુસ્તકે પૃ. ૩પ૮-૯, પારી. ૧૦-૧૧.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy