SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ કાર હાથીગુફાના લેખના prising of seven chapters= ગ્ર'થમાં સાત પરિચ્છેદે૧૧૭ આવેલા છે એમ કરવા પડે છે. ભલે આ અર્થ વાસ્તવિક હાવાનું ઠરે, છતાં એક ખીજો અર્થ પણ વિચાર કરવાનું માગી લ્યે છે. જે ક્ષતિને અથ પ્તિ કર્યા છે તેને બદલે સટિજ્ઞ એટલે ટીકા સહિત એમ અર્થ કાં ન કરવા ? તેમ કરતાં આખાયે વાકયને અર્થ એમ થશે કે, ચેાસડ અધ્યાયવાળા અંગશાસ્ત્રોની અથવા દૃષ્ટિવાદ અંગ જે લુપ્તપ્રાય થતું જતું હતું તેની સટિક આવૃત્તિ રાન્ન ખારવેલે તૈયાર કરાવી. આ સુચન કાંઈક વ્યાજખી પણ ડરે તેમ છે, કેમકે શ્રી ભદ્રબાહુસ્વામી જે સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરૂ થતા હતા અને જેમને શાસનકાળ મ. સં. ૧૫૬ થી ૧૭૦= ઇ. સ. પૂ. ૩૭૧ થી ૩૫૭ના ગણાય છે, તેમણે પણ અમુક શાસ્રોને વિનાશમાંથી બચાવવા, ચાર પ્રકારની ટીકા (ચાણ, અવર, વૃત્તિ અને નિર્યુક્તિ) રચી છે; તે પ્રકારે રાજા ખારવેલે પણ, સ્વયંસ્ફુરણાથી હાય કે પછી તે વખતના પ્રખર–પ્રભાવશાળી કાઈજૈના-ઉપર ચાર્યની પ્રેરણાથી હાય, પરંતુ તેમણે તે લુપ્તપ્રાય થવાના કે થતા, શાસ્ત્રના તે ભાગને, સાચવી રાખવા પ્રયત્ન સેવ્યેા હાય એમ દેખાય છે. એટલે ૫. જાયસ્વાલજીએ four-fold=ચાર પ્રકારે એવા જે અર્થ બેસાર્યા છે તે અમારી ઉપરની સૂચનાને સમર્થન આપે છે. વળી તર્જની પાછળ તુરીય શબ્દ જોડેલ છે; તેના અર્થ ‘ચેાથેા’ કરાય છે તે વિચારતાં, ઉપરમાં જે ચાર પ્રકારની ટીકાઓનાં નામેા આપ્યાં છે તેમાંથી છેલ્લા નિર્યુક્તિના નામે જે એળખાય છે, તેજ તેમણે ખાસ રચાવી હેાય એમ સમજાય છે. એટલે આખીએ પંક્તિના સાર એ થશે કે, જે દૃષ્ટિવાદ પૂર્વ, દુષ્કાળના સમયને અંગે (તેની અસરના પ્રતાપે) વિસ્તૃત થતું જતું હતું તેની ચાર ટીકામાંની છેલ્લી નિયુકિતનું સંરક્ષણ રાજા ખારવેલે કર્યું—ફરીથી તૈયાર કરાવી નાંખી. (૩) ભિક્ષુરાજે ધર્મરાજે કલ્યાણા દેખતાં, [ દશમ ખંડ સાંભળતાં અને અનુભવ કરતાં—આમાં મૂળ પાઠે ખેમરાજા સ વઢરાજા સ ભિખુરાજા ધમરાજા—— એવા શબ્દો છે. મતલબ કે, જેમ ખેમરાજ (ક્ષેમરાજ) અને વઢરાન (વૃદ્ધિરાજ)ને છૂટા ગણવા માટે વચ્ચે સ શબ્દ મૂકયા છે તેમ ભિખુરાજા (ભિખ્ખુંરાજ– ખારવેલ) અને ધમરાજા (ધર્મરાજ) તે બન્ને નામેા છૂટક વ્યક્તિઓનાં હેત તા તે સૂચવવા સ શબ્દ મૂકાયા હૈાત પણ તેમ કરાયું નથી જેથી સ્પષ્ટ થાય છે કે, તે બન્ને એક જ વ્યક્તિનાં નામ છે. અને જ્યારે રાજા ખારવેલે ધર્મજ્યંાતનાં અનેક ક્ષેત્રમાં પ્રતીક સમાં ધર્મકાર્યો કરી બતાવ્યાં છે ત્યારે તેનું નામ ધર્મરાજ પણ ખરાબર બંધબેસતું લાગે છે એમ જરૂર કહી શકાશે. આ ઉપરથી સિદ્ધ થયું કે રાજા ખારવેલને, ભિ′રાજ અને ધર્મરાજનાં નામેાથી પણ ઓળખાવાતા હતા—કલ્યાણા દેખતાં, સાંભળતાં, અને અનુભવતાં કહેવાના અર્થ એ છે, કે શિલાલેખમાં પ્રમાણે જે નિર્દિષ્ટ કરાયલાં અથવા તેણે કરી બતાવેલાં ધર્મકાર્યો છે તે સર્વ લેાકનાં કલ્યાણ માટેનાં જ છે, એવું તેણે દેખતાં-નજરે જોયું છે, સાંભળતાં– પરાપૂર્વથી તેવું સાંભળતા આવ્યા છે તથા અનુભવતાં– તેને સ્વાનુભવમાં નૃત્ય પણ લાગ્યું છે. આમાં કહેવાની મતલબ એ છે કે, તેણે જે ધર્મકાર્યો કર્યાં છે, તે માત્ર દેખાદેખીથી કે કાઈના કહેવા માત્રથી જ કર્યેા છે એમ નથી, પર ંતુ પોતાને જાતિ અનુભવથી તે સર્વ કાર્યની તથાપ્રકારની વાસ્તવિકતા પણ સમજાઈ છે અને તેથી જ તેણે તે કર્યા છે. આ પ્રમાણેની પ્રસિદ્ધિ કરતાં તેના મનમાં નીચે વર્ણવામાં આવ્યા છે તે પ્રકારના અંતરનાદઆત્મસંતોષ પણ થયા હતા કે કેમ, તે જો કે ખરાખર વ્યક્ત થતું નથી, પરંતુ વર્તમાન કાળે જૈન સાહિત્યમાં વારંવાર એક ઉક્તિ ખેલાતી સંભળાય છે, કે ‘કર કરાવણુ અને અનુમાદન, ત્રણે સરખાં ફળ નીપજાવે '=કાઇ કાય પાતે કરવું, ખીજા પાસે કરાવવું તેમજ કોઇ ત્રીજો કરતા હાય તેની અનુમેાદના કરવી (સારૂં (૧૫૩) જૈનશાસ્ત્રમાં જેને ‘અંગ'ના નામથી ઓળખકાઇમાં સાત પ્રકરણ હોય તે તેમનેા મત ચથા ગણાય. વામાં આવે છે. તેની સંખ્યા અગિયારની છે. જો તેમાંથી
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy