SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદની મમતિ તૃતીય પરિચ્છેદ ] રથ અને સૈન્યવાળા, ચક્રર૬ (રાજ્ય)ના ધ્રુર (નેતા) ગુપ્ત (રક્ષિત) ચક્રવાળા, પ્રવૃત્ત ચક્રવાળા૨૭ રાજર્ષિ૮ વંશ વિનિઃસૃત રાજા ખારવેલ. [નોંધ—ઉપર પ્રમાણે તે લેખના ભાવાર્થ સં. ૧૯૮૪ (ઇ. સ. ૧૯૬૬) સુધી માન્ય કરાયા હતા. અમારી માન્યતા કેટલેક ઠેકાણે તેમનાથી જુદી પડે છે. વાચકને એટલું જણાવવાની જરૂર છે કે, અમારી માન્યતા-કે કલ્પના-કાંઇ શિલાલેખના વાંચન ઉપરથી કે તેના ઉપરથી નીકળતા અર્થના ફેરફાર ઉપરથી ઉભી થવા પામી નથી. પરંતુ જે વિચારે! ઉદ્દભવ્યા હતા; તથા તે સમયની બનેલી રાવ ઐતિહાસિક ધટનાઓના પરસ્પર સંબંધ મેળવવા માટે જે કેટલાંક અનુમાનેાની રચના કરવી આવશ્યક હતી; તે પ્રથમ રચી કાઢયાં હતાં, ત્યારે ખાદ તે સર્વને તદાકાર-વર્ષોંની સાથે મેળ મેળવી ગૂંથી-ઘડી કાઢવાં છે. એટલે બનવા જોગ છે કે, તે અનુમાના સર્વથા સાચાં ન પણુ નીવડે. છતાં હિંમતથી કહી શકાશે કે તેમાંથી એવા પ્રકારની એક સ્થિતિનું સર્જન થાય છે કે, જેથી તે લેખના લિપિ જ્ઞાને, કરી કરીને તે વાંચવાની અને વિચારવાની જરૂરિયાત લાગશે. પરિણામે સૂચિત ફેરફાર ચાગ્ય (૨૬) ચક્ર એટલે ચક્રવર્તીના રાજ્ય જેવું વિશાળ જેનું રાય છે તેવા વળી સરખાવે! ઉપરની ટીકા નં. ૧૬ (૨૭) ત્રુઓ ઉપરની ટીકા નખર ૧૬; ઉત્તર હિંદના “ગંગા” માસિક પત્રના ૧૯૩૩ જાન્યુઆરીને ખાસ પુરાતત્વ 'ક્ર પૃ; ૧૬૭:-ઈસ લેખમેં (હાથીગુફાના વર્ણન કરતાં) aarat भी वर्णन है जोके बौधों के धम्मक के समानही धर्मका चिन्ह था । એટલે કે, રાન્ન ખારવેલે લખેલ પ્રવૃત્તચક્ર શબ્દ તે બૌદ્ધ ધર્માંના ધર્મચક્ર સમાન છે. એમ લેખકનુ' મતન્ય છે આ બાબતમાં જૈનધર્મ વાળાની શી માન્યતા છે. તે માટે ઉપરની ટી. નં. ૧૬ જુએ. તથા પુ. ૩. પૃ. ૨૮૧ માં તક્ષીલાને જે ધચક્ર તીર્થ કહેવાયું છે તેનુ વર્ણન જુએ.) (૨૮) રાજ+ઋષિજે રાજા હાય અને પાછળથી દીક્ષા લઇને મુક્તિપદને વર્ચા હેાય તેને અંગે આ શબ્દ ' પ્રવૃતચક્રવાળા રાજર્ષિ વપરાયા છે. મતલબ કે રાા ખારવેલ પેાતે તેમના વશમાંથી ઉતરી આવ્યા હતા એમ તેમનુ હેવું થાય છે. તેથી જ પેાતાને રાજવિશ વિનિઃસૃત = ૨૦૯ છે કે અયેાગ્ય, અથવા પૂર્વે અર્થ બેસારવામાં ભ્રાંતિ થઈ છે કે કેમ અથવા જ્યાં અક્ષરા ખૂટતા માલૂમ પડે છે ત્યાં અમુક અક્ષરાનું ક્ષેપન કરીને સળંગ પંક્તિ ઉભી કરાય છે કે કેમ, અથવા અમુક અક્ષરની અનુમાત્રા કે કાનામાત્રી લાંખી ટૂંકી થઈ જઈને કે કાળદેવની અસરથી શિલા ઉપરના અક્ષરાના ઉકેલ અન્યથા સમજાય છે કે કેમ, આવા અનેક પ્રશ્નને! તેમના વિચાર ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તે સબંધી માર્ગ કાપવા માટે તેમને પ્રયાસ કરવા પડશે. અમે સૂચવેલ અર્થ બેસારવા માટે અથવા કહે કે બધી વસ્તુસ્જિત સાથે હાથીશુંફામાં કાતરેલ હકીકતાને અન્ય ઐતિહાસિક પ્રસંગાની સાથે ધટાવવા માટે, સૌથી પ્રથમ અમારે એક પરિસ્થિતિનેાજ આશ્રય લેવા પડયે! હતા. તે એ છે કે ખારવેલને પોતાના આખાયે જીવનકાળ દરમ્યાન, ઉત્તર હિંદની સાથે અલ્પાંશે પણ લેવા દેવા હતી નહીં, સિવાય કે એક જ પ્રસંગ; અને તે એટલા જ કે મગધપતિરાજને નમાવવાના અને જૈન મૂર્તિને પોતાના દેશમાં પાછી લાવવાનું મહત્કાર્ય૪૦ કરવાના; આ સિવાય તેણે ઉત્તર હિંદ તરફ આંખની મીટ સરખી પણ માંડી નથી. રાજના વશમાં વિશેષપણે ખ્યાતિ પામેલ છે, એવા પાતે, એમ કહીને સખાધે છે. [ જૈનધર્માંના સિંધુસૌવીરપતિ રાન્ત ઉદયનને પણ સ્મૃતિમ રાજર્ષિ કહેવાય છે. એટલે કે તે છેલ્લા કેવળી હતા એમ નહીં, પણ જે રાાએએ શ્રી મહાવીર ખુદના વરદહસ્તે દીક્ષા લીધી હતી, એવા રાન્ન માંડે તે છેલ્લા હતા એમ ભાવા છે. નહીં તે તેની પછી તે અનેક રાજ્યએએ દીક્ષા પણ લીધી છે (જેમકે ચ'દ્રગુપ્ત મૌર્યાં) તેા તેને જ કાં અંતિમ પદ લગાડાયું છે? (જીએ પુ. ૧. પૃ. ૨૨૪ ટી. ન. ૧૦૫)] (૨) આ લેખના અક્ષરો સંબંધી અહીં દર્શાવેલી પાંચ છ પ્રકારની સ્થિતિ હતી જ એમ ઉપરની ટી. ન. ૩ ના વાંચનથી સ્પષ્ટ થાય છે. આવી સ્થિતિમાં જ્યાં લેખ મળી આવે, ત્યાં તેના ઉકેલમાં તથા ભાવાર્થ બેસારવામાં અનેક ક્ષતિ રહેવા પામે તે સ્વભાવિક છે, વળી ઉપરની ટીકા નં. ૪ પણ સરખાવે. (૩૦) મૂર્તિ પાછી પેાતાના દેશમાં લાવવાના કાર્ચીને મહત્યા શા માટે કહેવામાં આવ્યું છે તે તે, તે મૂર્તિનું
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy