SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ રાજ્ય વિસ્તાર આવી કે તેને આડીઅવળી વણી કરીને, રૂદ્રદામનના જીવનને બંધમેસતી કરી દેવામાં આવી છે, પરંતુ તેમ કરવા જતાં કેવી ફજેતી થઈ જાય છે તેમા ખ્યાલ રખાયા નથી. સ્થિતિ એમ થઈ છે કે, કન્હેરી નામના ગામે એક શિલાલેખ છે. તેનું વર્ણન મિ. રૂપ્સને કા, આં. રે.માં પારિગ્રાફ્ નં. ૫૭માં - શિલાલેખ નં. ૧૭ કન્હેરી ” તરીકે આપ્યું છે. તે શિલાલેખમાં કેટલાક અસ્પષ્ટ શબ્દો છે કે જેના ભાવાર્થ એસારવાનું સામાન્ય રીતે કઠિન જ છે. પણ ઉપર જણાવ્યા પ્રમાણે બધું ચેક બેસતું કરવાને તેને અર્થ એમ કરવામાં આવ્યો છે કે, કારામક રાન્તના કુટુંબમાંથી ઉતરી આવેલી કાઈક કન્યા છે તે રૂદ્રદામનની પુત્રી થતી હતી. અને તેણીને દક્ષિણાપથના રાજા શાતકરણીને પરણાવવામાં આવી હતી. વિચાર। કે, જેને કારદમક રાજાના કુટુંમમાંથી ઉતરી આવેલ કન્યા તરીકે ઓળખાવાય છે, તે કન્યા કારદમકની પુત્રી કહેવાય કે રૂદ્રદામનની કારદમક અને રૂદ્રદામનને ગોત્ર, કુળ, જાતિ, વંશ આદિ ક્રાઇ જાતના સંબંધ ખરે? અથવા કાઇ ઠેકાણે તેવું જણાયું હાય તે કાં તેને હવાલેા ન અપાય? વાત એમ છે કે જ્યાં વાતને મેળ જ નહીં ત્યાં હકીકત રજી કરવી શી રીતે ? મતલબ એ છે કે, કન્હેરીને લેખ તા સાચા છે; પણ તેને જે પ્રમાણે અર્થ કરાયા છે અને રૂદ્રદામન તથા શાતકરણીના પ્રસંગેા ગાઠવાયા છે તે સર્વ ખાટું છે. કેમકે પ્રશસ્તિની હકીકત રૂદ્રન દામનને લગતી નથી. ખરી હકીકત તે એમ છે કે પ્રશસ્તિમાં જે શાતકરણીના ઉલ્લેખ છે તે દક્ષિણાપથના રાજાને વાર પ્રિયદર્શિને હરાવ્યેા હતા છતાં જીવતા જવા દીધા છે તેનું કારણ કે તેની બહેનને તે પરણ્યા હતા. આ એ વચ્ચેની મીટ વખતની જે લડાઈ થઇ છે તે પેલા મશહુર થયેલ ધૈલીજાગૌડાવાળા પ્રિયદર્શિનના શિલાલેખમાં પેાતાના રાજ્યાભિષેક પછી નવમા વર્ષે કલિંગમાં લડાઈ અને (૬૧) જુઓ નીચેની ઢી, ન'. ૬૩ તૃતીય પરિચ્છેદ ] કહેવાત. મારા હેતુ તે પ્રશસ્તિ કાતરાવનારના આશય પરત્વેના ભેદ બતાવવા પૂરતા મુખ્યતાએ છે. જો માત્ર લિપિની સરખામણી જ કરવી હાય તા તેના વંશના રૂદ્રસિંહ, રૂદ્રસેન ઈત્યાદિના અરે કહેાને કે ખુદ રૂદ્રદામનના જ અન્ય શિલાલેખા કયાં નથી કે ખીજાં આડાંઅવળાં કાંાં મારવા દે।ડવું પડે? તેના વંશના આ શિલાલેખા સંબંધી ઘેાડીક હકીકત આગળ ઉપર ‘ તેમના ધર્મ ’વાળા પારિગ્રાફમાં આવશે.) (૫) ઉપરની નં. રની દલીલમાં જણાવાયું છે કે, and twice defeated Satkarni, the Lord of the Dakshinapath=દક્ષિણપથના સ્વામીને શાતકરણીને બે વખત હરાજ્યેા હતેા; આટલા શબ્દ પછી પ્રશસ્તિમાં૧૦ લખાયું છે કે on account of the nearness of their connection, did not destroy him તેમની વચ્ચેના સંબંધને લીધે, તેને મારી નાખ્યા નહીં. આના અર્થ એમ વામાં આવે છે કે, રૂદ્રદામને દક્ષિણાપથના રાજા મેવા શાતકરણીને બે વખત હરાવ્યા હતા, પરંતુ તે તેના નજીકના સગા થતા હાવાથી જીવતા જવા દીધા હતા. આ નજીકના સગાનું સગપણ એટલે દીકરીની લેવડદેવડ થયાનું લેખ્યું છે.૬ તેમાંય પાછી મૂખી એ ગણાઈ છે કે, રૂદ્રદામન પાતે જીતનાર પક્ષ હાવા છતાં, તેની દીકરી શાતકરણીને પરણાવી હતી એવું વિધાન થયું છે. પ્રથમ નજરે તે। એ જ વ્યવહાર વિરૂદ્ધ દેખાય છે કે, જે જીતે તે હારનારની પુત્રી લ્યે, કે જીતનાર હાય તે હારનારને આપે? છતાં વધારે કે ચાલતા આવેલા વ્યવહારથી ઉપરવટ જઈ ને કાઈ અગમ્ય કારણને લઈને જીતનારે હારનાર વેરે પેાતાની પુત્રી પરણાવી (અથવા તેા, હારનાર શાતકરણીની પુત્રી જ જીતનાર રૂદ્રદામને લગ્નમાં લીધી હતી) તે પણ તે પ્રમાણેના બનાવ બનવા તે। જોઇએ જ ને ? તેની સિદ્ધિ માટે પ્રશસ્તિની હકીકતને સંબંધ ન હોવા છતાં પણ, એક શિલાલેખમાં તેના જેવી એકાદ હકીકત મળી (૬૦) જીએ પ્રશસ્તિની પક્તિ ન'. ૯ (એ. ઈં. પુ. પૂ. ૪૭માં તેને અનુવાદ કરેલ છે તે).
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy