SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શન તળાવ પ્રત્યે રૂદ્રદામને હિસ્સો પૂર્યો છે તેની સત્યાસત્યતાની તપાસ (૧૮૮) ૩૯૯ થી ૩૦ સુવર્ણ પ્રતિમાઓ (પ્રિયદર્શિને બનાવેલી ) અન્ય સ્થળે જવાથી વિદ્વાનોએ કરેલ છે અર્થ ૩૩૦ સેકટસને બે વખતે કુદરતે આપેલ મૂક આશીર્વાદ (૨૨૮). સેકટસને ચંદ્રગુપ્ત ઠરાવવા જતાં, બનતી એક હાસ્યજનક ઘટના ૨૫૮,[(૩૭૦), ૩૩૧(૩૩૧)]. સ્ટેએ પૂરી પાડેલ હકીકતે જેમ ભારતીય ઇતિહાસને અન્યાય કર્યો છે તેમ જૈન ધર્મને પણ કર્યો છે. ૩૩૯ બેના વાકયોષનો ઘટસ્ફોટ ૩૪૦. સ્તંભલેખ અને પ્રચંડ કાય મૂર્તિઓની ઈજનેરી કળાનું વર્ણન ક૭૪: વર્તમાનકાળની ઈજનેરી ચતુર્થ સાથે સરખામણી ક૭૬-૭૭: તેનું બેનમુનપણું-૭૭ સ્તુપ (કરંડક વિનાના અને સહિત) મળી આવે છે તેની સમજૂતી ૩૭૦ થી આગળ (તથા ટીકાઓ) સ્તૂપો ઉભા કેણે કરાવ્યા તેના કારણ વિગેરેની વિચારણા ૩૭૨ સ્વાવાદ–ઃ જૈન ધર્મનું ૩૪૨ હાથી પિતાના ચિહ્ન તરીકે પ્રિયદર્શિને કેમ પસંદ કર્યા ૩૪૮ કેવળ જૈનેને ઉપયોગી થાય તેવા વિષય અસ્થિક રામ-ધમાન પુરીની ગૌરવતા ૩૫૪ અંજન ગુટિકાના ઉપયોગથી અન્ન મેળવતા જૈન સાધુઓને વૃત્તાંત ૧૭૯ આઠ પ્રાતિહાર્ય સિક્કા ઉપર ૫૯ એશિયા નગરીની સ્થાપનાને કાળ ૧૭૬ ઉપસર્ગ શબ્દ જૈન આમ્નાયમાં વપરાય છે તેને રૂઢ અને પ્રચલિત અર્થ ૩૬૮ (૬૮) કલ્યાણક શબ્દને રૂઢ અને પ્રચલિત અર્થ (૭૧) કશિમુનિ કોશળપતિ પ્રસેનજીતના ગુરુ ૫ હાલના ગોલવાડ દેશની પ્રાચીનતા અને ગૌરવતા ૧૭૫ ઘેટીની પાયગા રસ્તે શત્રુંજય ઉપર ચડાતું હતું તે કયારથી બંધ થયું તેની માહિતી (૧૮૯) પ્રાચીન ચંપાનગરી તથા તેના આસપાસના પ્રદેશની પવિત્રતા ૨૨૨ ( રૂમનાથના ખડક લેખવાળું સ્થાન ) ચોવીસ તીર્થંકરના નિર્વાણુક યાણકના વર્તમાન સ્થાનની માહિતી (૩૬૨) ૩૬૭ ચૌદપૂર્વ જ્ઞાનમાંથી ક્રમે ક્રમે થતી ક્ષતિ (૧૦૦) જંબુદ્વીપના મધ્યબિંદુ મેરૂ પર્વતનું સ્થાન, ૩૧૫, ૩૩૧, ૩૩૪ જાતિસ્મરણ જેવી વસ્તુ ગમે તે કાલે હેઈ શકે છે. ૩૨૫ જેને અહિંસક હોવા છતાં પ્રસંગ પડતા લડાઈ પણ લડી શકે છે (૨૮)
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy