SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] કેને કહેવાય ૩૩ ઇ. સ. પુ. ૨૩૬–૧૯=૪૬ વર્ષ; મ. સં. ૨૯૦ થી ૩૩૬ સુધી હોવાને છે એટલે આ ને સાર નીચે પ્રમાણે દેરૂં છું. ( ૧ ) શઢિારા તે નંદ બીજે ઉકે મહાપ નહીં ( તેનું કારણ મેં શુદ્ર કન્યા સાથેનું પાણિગ્રહણ કર્યું હતું પણ આવાં વર્ણતર લગ્ન તે સાધારણ હતાં જ. એટલે બાહ્મણને રેલ પિતાના ભૂપતિ પ્રત્યે આવા સામાન્ય કારણને લીધે ઉતર્યો હોય તે બહુ માનવા યોગ્ય નથી દેખાતું ) પણ તેને પુત્ર નવમો નંદ ઉર્ફ મહાનંદ સમજવો. બ્રાહ્મ એ આને બિરૂદ આપવાનું કારણ એ છે કે તેણે નક્ષત્રિય પૃથ્વી કરવા પ્રયત્ન આદર્યો હતે. તથા પં. ચાણક્ય જેવા બ્રાહ્મણનું અપમાન, અને પરિણામે રાજવંશને નાશ, તેમજ શાકડાળ જેવા મહા અમાત્ય નાગર બ્રાહ્મણને વધ ઇત્યાદિ બધું આ નરેન્દ્રના વખતમાં થયું હતું. અને તેથી જ પુરાણોમાં આ રાજા મહાનંદના સમયને, કલિયુગ સંવત ( યુધિષ્ઠિર–ધર્મરાજાના સંવત ) ની સાથે જોડે છે. ( ૨ ) ચંડાશો તે મૌર્ય સમ્રાટ અશાક ” જે બૌદ્ધધર્મી હતે. ( ૩ ) અને બનાવ=તે મૌર્ય અશોકની પછી ગાદીએ આવનાર તેના પૌત્ર મહારાજ પ્રિયદશિન જે ધમેં જૈન હતું, ( ઉપરના ત્રણને બદલે બે અશોક જ હેવાનું મારું તે માનવું થાય છે? નવમેનંદ કે બીનંદ, તે બેમાંથી કોઈનું નામ અશોક હતું એમ કોઈ ઇતિહાસકાર જણાવતે જ નથી; અને જ્યારે અશોક નામ જ નથી, ત્યારે કાળાશક કે ધર્માશોક તેમાંથી એકની પણ વિચારણા -------------- ( ૧૫ ) ગુ. વ. સ. અશોક ચરિત્ર ૫, ૨૦= ખારવેલે પણ તેવા ( સંપ્રતિ જેવા ) સમાજે કર્યો છે ( હાથીણું કાને લેખ જુએ છે તે તો ખારવેલ અને સંપ્રતિ બંને એક ધમી થયા: ખારવેલ જેન ૫૦ કરવાનું સ્થાન જ શી રીતે ઉદ્દભવે છે ? બીજું અશોક નામ જે ઇતિહાસના પાને ચડયું હોય તે તે સૌથી પ્રથમ મૌર્ય સમ્રાટ અશોકનું જ છે; અને એ તે સાધારણ નિયમ જ ગણાય, કે જે વ્યક્તિની તુલના અન્ય વ્યક્તિ સાથે કરાવવી પડે, તેમાંની મૂળ વ્યકિત પ્રથમ થવી જોઈએ અને બીજી વ્યકિત પાછળથી થવી જોઈએ. તે પછી આ નિયમને આધારે નંદરાજા કરતાં મૌર્ય અશોકને પહેલો ગણ પડશે કે જે હાસ્યાસ્પદ છે. એટલે એમજ સ્વીકારવું રહે છે કે, બે અશોક જ થયા છે. બૌદ્ધધમી અશોક તે ચંડાશાક અને તેની જ ગાદીએ બેસનાર સમ્રાટ પ્રિયદર્શિને તે જ ધમશે; અને ચંડાશક તથા ધર્માશોક તે શબ્દો, બન્નેનાં જીવનની તુલના થઈ શકે માટે હેતુપૂર્વક વાપરવામાં આવ્યા છે. બાકી કાલાશોકનું બિરૂદ તો કોઈ દોઢડાહ્યાજ શોધી કાઢયું લાગે છે. છતાં જે તે નામનો પણ હિસાબ લેખ જ હોય તો, તે ચંડાશોકની વ્યકિતને જ જોડી શકાય તેમ છે.) પરિશિષ્ટ ૧ સુદર્શન તળાવ સુદર્શન તળાવની પ્રશસ્તિને ૧૭ અનુવાદ ઘણે ઠેકાણે બહાર પડી ગયો છે. તેમાંનાં બે એક સ્થળને નિર્દેશ કરું છું. ( ૧ ) ભાવનગર સ્ટેટના શિલાલેખ, સંસ્કૃત અને પ્રાકૃત- પીરરસનકૃત ( ૨ ) એપીગ્રાફ્રિકા ઇન્ડિકા પુ. ૮ પૃ. ૩૨ અને આગળ; આમાં ટેં. પિટરસન સાહેબના મંતવ્યને સાર એમ છે કે, આ તળાવ પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં વિષ્ણુપ્ત બંધાવ્યું હતું અને તેને ફરતે કાંઠે, સમ્રાટ અશોકના વખતમાં તુપસ અથવા તુષુષ્પ નામના ધમાં હતો એમ સાબિત થયેલ છે. એટલે સંપ્રતિ ઉર્ફે પ્રિયદર્શિન પણ જૈન ધમી થયો. જુઓ. પૃ. ૩૪૧. ( ૧૬ ) ગિરનાર ખડક લેખવાળા પત્થર ઉપર જ આ લેખ કોતરાવવાનું પ્રયોજન શું હોઈ શકે તે વિચા
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy