SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] જીવન ઉપર અસર ૩૩૧ તાણ પડવાથી તેમણે પોતાના ઇષ્ટ દેવાની સેનાની મૂર્તિઓ વેચી નાંખી હતી. તેમજ (૨) તેણે અસંખ્ય જૈન મંદિર તથા પ્રતિમા ભરાવી બધાની વિપુળતા કરી નંખાવી હતી. આ હકીકત તેમણે પોતાના નાના ખડક લેખ નં, ૧ માં લખી છે. જ્યારે તેને અર્થ જુદા જુદા વિધાનોએ ભિન્ન ભિન્ન રીતે કર્યો છે. પણ તેમ કરવામાં તે દરેક જણે પિતે અનિશ્ચિત તે લાગે (તેનું દામ ) ભરે, એટલે તે કાર્ય કરવાની તેને પરવાનગી મળે. આવા લાગાને “ નકરે ” કહે. છે. આવી જ રીતે પ્રતિમા કેઈને જોઈતી હોય તે, નકરો ભરીને જયાં વધારે પ્રતિમા હોય ત્યાંથી પિતાના સ્થળે લઈ જવાય છે. આને અર્થ એમ નથી થતો કે, તે પ્રતિમા વેચાતી લીધી ખરી રીતે નકરો તે કાંઇ, ખરું મૂલ્ય જ નથી. “ નકરે ”ને વ્યુત્પત્તિ પ્રમાણેને અર્થ તે, નકર કર રૂપે નહીં. પણ મરજીથી અથવા ઇચ્છાથી જે કરનાણું લેવામાં આવે છે. અને જ્યારે મરજીયાત વાત થઈ, ત્યારે પિતાની રાજીખુશીથી કઈ વધારે નાણું તે આપે જ નહીં, એટલે જે હેતુસર તે ઠરાવ કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી, તે નિર્મળ થઈ જતે દેખાય. છતાં જ્યાં સુધી ધર્મ કાર્ય માટે બહુ નાણાંની જરૂરિયાત નહતી ત્યાં સુધી તે મરજીયાત ઘેર ચાલુ રહ્યું હશે. પછી સમય બદલાતો ગયો તેમ આ મરજીયાત ધોરણમાં ફેરફાર કરી કાંઈક નીયમન યોજાયું. એટલે “નકર” કે “નાકર' શબ્દને બદલે “નકરે” યોજાયે હોય એ સંભવિત છે. આ નવીન શબ્દને અર્થ એમ થાય છે કે ફેરફાર ન કરે-જે ઠરાવ કરવામાં આવે તે પ્રમાણે વર્તે. તેમાં મરજી પ્રમાણે કેઈથી વર્તાવ કરી શકાય નહીં પણ સમસ્ત સંધ-સમુદાયે નકકી કરી આપેલ ધોરણ પ્રમાણે સ્વેચ્છા પૂર્વક નાણું આપો, એટલે કે આમ કરાવવામાં ઈચ્છા પણ આવી, તેમ જોર જુલમ પણ ન થયો. તેમ નૈતિક બંધન જેવું પણું થયું. (૩૨) જીઓ જ. . એ. . ૧૮૭૬ પુ. ૯ પૃ. ૨૦૭ અને આગળ–સંપ્રતિએ ઘણી પ્રતિમાઓ ભરાવી છે એમ પ્રો. વેબર, અને પ્રો. ગોલ્ડસ્ટકર, અને ભાંડારકર આદિના શબ્દો ઉપરથી દેખાય છે. તેમાં તેઓએ Gods of the Mauryas, saleable images, idols etc=મૌર્યના દેવ, વેચવા લાયક મૂર્તિઓ, પ્રતિમાઓ ઈત્યાદિ શબ્દો વાપર્યા છે. વળી મિ. થોમસ 401 -" The multitudinous images of the Mauryas, which were so easily re- produced in the absolute repetitive identity and so largely distributed as part and parcel of the creed itself= મૌર્ય પ્રજાની પુષ્કળ દેવમૂતિઓ કે જેની સ્વતંત્ર રીતે અને વારંવાર હુબહુ નકલ કરીને સહેલાઈથી ( અન્ય મૂર્તિઓ ) બનાવી શકાતી હતી, તેમજ તે ધર્મના એક અંગ અને અંશ તરીકે તેને એટલે બધો ફેલાવો કરી શકાતો હતો ” ( ઉપરનું ટી. ૨૮ જુઓ. ) | ( ૩૩) રામા. અ. પ્રસ્તાવના પૃ. ૩:–“ He announced that the gods and the human devinities worshipped in Asia (Jambudvipa ) were false=તેણે ( અશકે-સંપ્રતિ શબ્દ આપણે ગણવો) ઘોષણા કરાવી કે, એશિયામાં (જંબુદ્વિીપમાં ) જે દેવો અને મહાપુરૂષોની પૂજા કરવામાં આવે છે તે બધું મિથ્યા છે. કે. હિ. ઈ. પૃ. ૫૦૫:-“ The people in Jambudvipa, who had remained unassociated with the gods, became associated with the gods=જંબુદ્વિીપમાં દેવો સાથે પ્રજા મિશ્રિત થયા વિના પડી રહી છે મિશ્રિત બની ગઈ ” ર. કુ. મુ. પૃ. ૧૧૧ ના ટીપણુમાં આ હકીકતના અર્થ બે રીતે સૂચવે છે. (૧) Within this interval in Jambudvipa, men who were unmingled with gods' (i, e, had no gods or no religion ) came to be migled with gods' ( i. e. becamo religious or worshipper of gods ) ”=અત્યાર સુધી જંબુદ્વિીપમાં જે માણસે દેવની સાથે ભળેલા નહોતા ( એટલે કે જેઓ દેવ કે ધર્મથી વિહિન થયા હતા) તેઓ હવે દેવ સાથે ભળી ગયા હતા ( એટલે કે ધર્મ પ્રત્યે પ્રીતિવાન થયા. દેવભક્ત થયા ) અને (૨) Within this interval in Jambudripa, mon whose gods were disunited, had
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy