SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ નેપાળ દેશમાં ૩૧ તેને પાથું વિશેષ વેગવંતુ બનાવી પેાતાના આશ્રિત –તાબેદાર—સવ દેશામાં ફેલાવવાની તમન્ના પૂરી કરવાને લગતુંજ રહ્યું હતું. સમી તેવામાં સમ્રાટ અશાકનું મરણ થયું' (ઇ. સ. પૂ. ૨૦૦ મ.સ. ૨૫૬) નેપાળનું રાજ્ય બાદ તેને તુરત તેપાળ અને દેવપાળના તરફ જવું પડયું. આ અમલ વખતે તેની પુત્રી ચામતી સાથે હતી. પણ જ્યારે તે નેપાળથી પાછા ફર્યાં ત્યારે તેણી સીવાય પોતે એકલા જ પાછા કર્યાં હતા. આ તેપાળની મુલાકાતમાં કાંઇ રાજદ્વારી કારણની ગંધ હોવા જો કે સંભવ નથી. છતાં જે કાંઇ થાડુ ધણું" સ`ભવિત હેાવાનું ધારી શકાય તેમ છે તે જણાવી દુષ્ટએ. જ્યાંસુધી ખાત્રી ન થાય કે નિર્ણય ઉપર આવવાને વિશેષ કોઇ જાતના પુરાવા ન મળી આવે ત્યાંસુધી આ મુલાકાતના હેતુ માટે નીચે પ્રમાણે અનુમાન કરી શકાય છે. ( ૧ ) નેપાળ કે તે તરફના છતાયલે મુલક તિબેટ ખાટાન વીગેરેમાં કાંઇ બળવા જાગ્યા હૈાય તે તે સમાવવા જવું પડયુ હાય ( ૨ ) તે બાજુ આવેલ ચીન દેશ તરફ ચડાઈ લઈ જવાનું મન થયું હોય ( ૩ ) પોતાના ધમ્મ મહામાત્રા મારફત ત્યાં ધર્મપ્રચાર કરવા મન પ્રેરાયું હોય અને (૪) જેમ કાઇ કાઇ પાશ્ચાત્ય પુઃ ।તત્વ વિશારદનું ધારવું છે કે અશાકનાં ફુલ (શરીરને અગ્નિસંસ્કાર દઇ દીધા પછી અલ્યા વિનાના રહી ગયેલ અસ્થિ) લઇને લુંબની ( રૂમીન્ડીઆઇ) પાસે સ્તૂપ ઉભા કરેલ છે તે બુદ્ધ-ગાતમની જન્મભુમિ હાવાથી બૌદ્ધ-અશાકના છેલ્લાં અવશેષોને સન્માનપૂર્વક ધરાવવાના હેતુ ૩ [દ્વિતીય હાય. આ ચાર કારણમાંથી છેલ્લુ' તદન નિરાધાર છે, લુબિનિના સ્તૂપ પોતેજ, આપણે આગળ સાબિત કરીશું તેમ જૈનધમના છે. એટલે ત્યાં જઇ પુલ પધરાવવાની કલ્પના નિર્મૂળ ગણાય. નં ૩ નું કારણ પણુ અસંભવિત છે. કારણુ કે તે કામ તે માત્ર ધમ્મુ-મહામાત્ર એકલાથી પણ કરી શકાય તેમ છે. તે માટે મુગટ ધારી રાજા પોતે જ હાજર જોએ તેમ કષ્ટ આવશ્યક નથી. છતાં ધારા કે આવશ્યક છે તે તેમના પ્રતિનિધિ તરીકે રાજા દેવપાળ ત્યાં સૂબા તરીકે– સમ્રાટ જેટલી જ સત્તા ધરાવતા વિદ્યમાન છે. એટલે આ કારણ પણ ટકે તેવુ નથી. બીજી કારણ ચીન દેશ જીતવાના લાભ હાય તા તે પણ મજબૂત દેખાતું નથી. કારણ કે વિશેષ ભૂમિવિજયની તેની પ્રુચ્છા હતી નહીં, એમ આપણે ઉપર જણાવી ગયા છીએ. એટલે સબળમાં સબળ કારણ જે રહ્યું તે, ઉપર દર્શાવેલા ચારમાંનુ પ્રથમ કારણ, ત્યાં ફાટી નીકળેલ બળવા સ બધી અથવા દેવપાળ વિશે જ હાઇ શકે, તેમાં ચે સ્વભાવિક છે કે, કાં રાન્ત દેવપાળનું શરીર બીમાર પડી ગયુ. હાય, તેથી તેને જોવા માટે૧૨૧ પાતે પાતાની પુત્રી–એટલે રાજા દેવપાળની રાણી ચારૂમતીને લખને ત્યાં ગયા હૈાય, અને રાજા દેવપાળના શરીરને આરાગ્ય ન મળ્યુ. હાય એટલે રાણી ચારૂમતી, વિધવા થતાં, પેાતાનું જીવતર અધ્યાત્મિક કાર્યોંમાં જોડવા દીક્ષા લઇ લીધી હાય. જેથી રાજા પ્રિયદર્શિન એકાકી૧૨૭ પાછા ફર્યો હાયઃ–અથવા તેા રાજા દેપાળ ત્યાં વિદ્યમાન હાવા છતાં જ્યારે બળવા ફાટી નીકળ્યા હાય ત્યારે સમ્રાટ પોતે સાનિધ્ય થતાં, દી શાંતિ પથરાય તે હેતુથી પાતે તે બાજુ પ્રયાણુ કરવા (૧૨૬) કાઇ મુકુટધારી રાજા અને તે પણ મહારાન્ત પ્રિયદર્શિન જેવા સાર્વભૌમ રાન્ત, આવા મદવાડના કારણે માત્ર તબીયત જેવા ખાતર જાય, તે ઇતિહાસની સાક્ષી કબૂલ કરતી નથી, છતાં કુટુંબ વાત્સલ્યથી તરખાળ થઇ ગયેલી મનેાવૃત્તિ ધરાવતા સમ્રાઢ પ્રિયદર્શિનમાં તેમ અને, તે કાંઇ આશ્ચર્યકારક ઘટના પણ લેખાય નહીં. (૧૨૭ ) શ્રુ ઉપર ટી. ન, ૬૩.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy